શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી જે.આર.મોરથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુરનાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોનુ વેચાણ અટકાવવા અને આવા પદાર્થનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અંતર્ગત
શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ કાયૅવાહી કરવામા આવી છે
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી.અસારી પાલનપુર તથા એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ દાંતા તથા સ્ટાફના એ.એસ.આઇ. ગંભીરસીહ કાનસીહ બ.નં.૧૧૧૧ તથા અ.હે.કો.બાબુભાઇ દાનાભાઇ બ.નં.૧૬૨૭ તથા અ.હે.કો.રમેશભાઇ નાગરભાઇ બ.નં.૧૨૨૫ તથા અ.હે.કો.રાહુલભારથી ગોવિંદભારથી બ.નં.૯૪૯ તથા અ.હે.કો.વિષ્ણુભાઇ અણદાજી બ.નં.૧૭૨૮ તથા આ.પો.કો.યોગેન્દ્રસીહ હિમંતસીહ બ.નં.૧૪૩ તથા અ.હે.કો.વસીમખાન જાફરખાન બ.નં.૧૦૨૭ તથા ડ્રા.પો.કો.મનહરસિહ ભમરસીહ બ.નં.૭૨૬ તથા ડ્રા.પી.સી.પ્રભાતસીહ તેજમાલસીહ બ.નં.૨૧૧ વિગેરે નાઓ ચોક્કસ બાતમી આધારે દાંતા તાલુકાના થાણા ગામની સીમમાં રહેતા આરોપી- નિરંજનદાસ વિરમહરાજ જાતે.મહારાજ હાલ રહે.થાણા ગામની સીમ તા-દાંતા મુળ રહે.શેરનીયા તા-મઠીયાણી જી.બેગુશરાઇ (બિહાર) વાળાએ થાણા ગામની સીમમાં આવેલ દોતાળીયા વિરમહારાજના મંદિર વાળી જગ્યાએ પોતાના કબ્જા-ભોગવટાના ખેતરમાં તેમજ રહેણાંક ઘરમાં વગર પાસપરમીટે અને ગે.કા. રીતે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૬૬(છાસઠ) કુલ વજન ૮.૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૮૦,૦૦૦,/- તથા ડાળી-ડાળખા-પાંદડાનો ભુક્કા વાળો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૨.૬૭૦ ક્રિ.ગ્રામ જે.ની.ક્રિ.રૂ.૨૬૭૦૦/- તથા મોબાઇલ નંગ બે જેની કિ.રૂ.૫૫૦૦ તથા આધાર કાર્ડ-૧ તથા લાઇટ બીલ -૧ જેની કિ.રૂ.૦૦/૦૦ એમ *કુલ મુદામાલ કિ.રૂ. ૧,૧૨,૨૦૦/-* નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી હાજર મળી આવેલ હોઈ તેના વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .