દાંતા
દાંતા તાલુકા માં મોટા માં મોટુ સીવીલ દાંતા ગણાતુ હોય છે દરેક દર્દિ ઓ મોટાભાગ ના દાંતા આવતા હોય છે અને દશ દિવસ પહેલા સીવીલ માં ગઢવી કરીને ર્ડોકટર પોતાની ફરજ બજાવતા હતા તેમને કારણ વગરજ છૂટા કરવા માં આવ્યા હતા તેના કારણે દાંતા ગામની મોટી સિવીલ રામભરોશે ચાલતી હોય તેવુ લોકો દ્રારા જાણવા મળ્યુ હતુ અને તાજેતર માંજ વહેલી સવાર નાજ એક દશ વર્ષ ના બાળક ને સાફ કરડતા 108 અર્થ ભદ્રમાળ ગામ થી દાંતા સીવીલ માં લાવવા માં આવ્યો હતો પણ દાંતા ની હોસ્પીટલ માં ડોક્ટર ન હોવાથી તેને ફરીથી 108 માં આજે સવાર ની ગંભીર બાબત કહેવાય કે ગામ એક તાલુકા તરીકે ઓળખાય છે તેમાંય સીવીલ આવેલ છે પણ જો સીવીલ માંજ બેદકારી હોય તો ગામની ગરીબ જનતા જશે કયાં તે એક મોટો પ્રશ્ર્ન ઉપસ્થીત થયો હતો અને ફરજ પર કોઈજ ડોક્ટર હાજર ન રહેતા લોકો મા રોષ જોવા મળ્યો હતો અને દર્દિ ને વહેલી સવારે સાપ કરડતાં દર્દીને 108 દ્વારા પાલનપુર લઇ જતા મોત થયું હતુ તો જો ર્ડોકટર હાજર હોત તો આ બાળક ના જીવ બચવાની શકયતા હોત પણ દાંતા માં તો કોઈ પણ સક્ષમ અધિકારી આવેતો તેમને તાલુકા હેલ્થ ઓફિસર તેનો લુલો બચાવ કરીદે છે પણ જો દાંતા ના સીવીલ માં ગંભીર હાલત માં હતી બાળક ની જો સારવાર માટે દાંતા સિવિલ ર્ડોકટર ન મળતા 108 ખડેપગે લોકો ની ફિ માં સેવા કરે છે અને તે પાલનપુર લઈ જતી વખતે બાળક નુ મૃત્યું થયું અને વધુ માં જણાવવા નુ કે દાંતા ગામ લોકો માં ચર્ચા હતી કે દાંતા સીવીલ માં સોમવારે રાત્રે 2 વાગે ફરજ બજાવતા ડોક્ટર ઘરે જતાં હાલ કોઈજ ડોક્ટર હાજર રહ્યા નહી તેવુ પણ જાણવા મળ્યુ હતુ અને સોમવાર ના 9 વાગે તો ઓપીડી અને સારવાર માટે દર્દી આવતા હોય છે તેમને પણ ર્ડોકટર ન હોય તેમના લીધે ભારે હાલાકી ભોગવવી પડે છે જો જીલ્લા આરોગ્ય અધિકારી આ હૉસ્પિટલ ના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગામ લોકો ની ઉર્ગ માંગ હતી અને જે ર્ડોકટર ના કારણે નાના બાળક ગંભીરતા થી મોત થયુ છે તેમના પર કડક કાર્યવાહી કરવા માં આવે અને સોમાણી કે ગઢવી જેવા ર્ડોકટર ફરીથી દાંતા સીવીલ માં ચાર્જ મળે તો દાંતા માં ફરીથી ટીટમેન્ટ સારી મલી રહે તેવી ગામ લોકોની ઉગ્ર માંગ હતી
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી