Breaking NewsLatest

શહેર કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરના 9 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી

અમદાવાદ: શહેર કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરના 9 પીઆઈની કરાઈ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કંટ્રોલરૂમના 5 પીઆઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે. સાબરમતીના પીઆઇ આર એચ વાળા ને શાહપુર મુકવામાં આવ્યા જ્યારે એસ જે રાજપૂતની શહેર કોટડા ખાતે બદલી કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *