ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ની દુનિયામાં સફળતા નાં સોપાનો સર કરનાર આસ્થા રબારી એ આજે સમગ્ર પંથક મા આજે અઢળક લોક ચાહના મેળવી છે સંતવાણી તથા સંગીત ના સ્ટેજ પ્રોગ્રામ જન હિતાર્થે થતા ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આસ્થા બેન રબારી ના મધુર,કર્ણ પ્રિય અવાજ થકી ઝળહળ થયા છે લોકડાઉન દરમ્યાન ઘરે રહીને પણ તેમણે સોશિયલ મીડિયા ના માધ્યમથી ગુજરાત ના અનેક નામી અનામી કલાકારો સાથે લાઈવ મા પોતાના મીઠા અવાજ નો જાદુ પાથર્યો છે અને સમાજની સભ્યતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ગીતો ગાઈને એમના બહોળા ચાહક વર્ગો ને હંમેશા સંગીતમાં તરબોળ રાખ્યો છે…. માત્ર એટલુ જ નહીં પોતાની યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરીને આસ્થા બેન રબારી એ એમના સંગીત પ્રેમીઓને હંમેશા કંઈક ખાસ આપવાના પ્રયત્ન કર્યા જેસાચે જ નાની ઉંમરમાં સંગીત જગતમાં ઘણુ નામ કમાનાર આસ્થા રબારી એ સફળતાની અલગ જ વ્યાખ્યા કરી ઘણા લોકો માટે આદર્શ સાબિત થયા છે
- Home
- Entertainment
- સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
Related Posts
મુંબઈ માયાનગરી ખાતે મુંબઈ નેશનલ ગ્લોરી એવોર્ડ 2024 નુ 17 ડીસેમ્બર ના રોજ થશે ભવ્ય આયોજન
જે.પી.ટી.પી દ્વારા ભવ્ય એવોર્ડ શો જેમાં બોલીવુડ હોલીવૂડ ના નામાંકીત કલાકારો…
नए गायकों को मदद करने के उद्देश्य से होगा एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3
मिशन सेव ओरिजनल म्यूजिक की भी होगी शुरुआत। मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल…
Go Cheese Announces Strategic Collaboration with Bigg Boss Season 18 to Enhance Brand Engagement and Consumer Reach Across India
Mumbai, 11th October 2024: Go Cheese, a leading brand from the house of Parag…
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ શ્રમદાનમાં સહભાગી બનતા સીએમ
પોરબંદર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી…
Aspiration Events Presents Miss & Mrs Global Dazzling Diva 2 In Association With Sterling Plam Bliss
Aspiration Events presents Miss & Mrs Global Dazzling Diva season 2 in…
6 વર્ષની ઓડિસી ડાન્સરનો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સમાવેશ.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ઓડિશાના પુરી શહેરમાં રહેતી 6 વર્ષની બાળકી રિતિકા…
6 साल की ओड़िशी नूर्त्यसिल्पी हुए इंडिया बुक ऑफ रिकॉर्ड मैं सामिल।
कपिल पटेल द्वारा अरवल्ली गुजरात इंडिया बुक ऑफ रिकॉर्ड मैं सामिल हुआ ओडिशा की…
ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ. ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી…
હૃદય-વિજેતા નૃત્યાંગના, પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના “શ્રીયા શ્રીપતિ” ને મળો.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ઓડિસી નર્તકો તેમના શાનદાર પ્રદર્શન માટે વિશ્વભરમાં…
दिल जीतने वाली नृत्यशिल्पी, मिलिए मशहूर ओडिसी नृत्यशिल्पी “श्रीया श्री पति” से।
कपिल पटेल द्वारा अरवल्ली गुजरात ओडिसी नृत्यशिल्पी अपनी शानदार परफॉर्मेंस के लिए…