Breaking NewsLatest

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રી એવન્યુ સોસાયટી પરિવારમાં આવનારી 3 એપ્રીના રોજ સાંજે 3 કલાકે મારુધર મેદાનથી સમસ્ત હિન્દુ સમાજ વિરાટ ભગવાન યાત્રાનું આયોજન શરૂઆત થવા જઇ રહી છે ત્યાર મોટી સંખ્યામાં વધુમાં વધુ લોકો જોડાયા તે માટે ગોડાદરા વિસ્તાર ના અલગ અલગ સોસાયટીઓમાં ગેટ ટુ ગેધર સંમેલન રાખવામાં આવ્યું હતું.જેમાં હિન્દુ સમાજના પાચ હજારથી વધુ લોકો જોડાવવના છે…

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

          સુરતના ગોડાદરા વિસ્તારમાં ભવ્ય સમસ્ત હિન્દુ સમાજ વિરાટ ભગવાન યાત્રા થવા જઈ રહી છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં આવેલા અલગ-અલગ સોસાયટીઓમાં ગેટ ટુ ગેધર સંમેલનનો યોજવામાં આવી રહ્યા છે આ ભગવા યાત્રા માં પાચ હજારથી વધુ લોકો જોડાવાના છે ભગવાન યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજના અને હિન્દુધર્મનો પ્રચાર-પ્રસાર કરવા અને હિન્દુ સમાજના લોકોને હિંદુ ધર્મનો જ્ઞાન અને સમજણ સહિત હિન્દુ સમાજમાં હિન્દુ ધર્મની જાગૃતતા માટે વિશાળ સોરૂપે ભગવા યાત્રા કાઢવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રી એવન્યુ સોસાયટીમાં ગેટ ટુ ગેધર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ ભાગ લીધો હતો. સાથે સાથે બજરંગ દલ, હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના તમામ સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા…

સમસ્ત હિન્દુ સમાજ વિરાટ ભગવાન યાત્રા આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ-અલગ સોસાયટી ગેટ ટુ ગેધર ભગવાન યાત્રા નિમિત્તે મીટીંગ યોજાઈ રહી છે..

ગોડાદરા વિસ્તારમાં શ્રી એવન્યુ સોસાયટી પરિવાર માં કે ટુગેધર સમસ્ત હિન્દુ સમાજ વિરાટ ભગવાન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં વધુ સમસ્ત હિન્દુ સમાજ વિરાટ ભગવાન યાત્રામાં લોકો જોડાઈ તે માટે ગોડાદરામાં આવેલ અલગ અલગ સોસાયટીઓમાં ગેટ ટુ ગેધર મીટર આયોજન કરવામાં આવી રહ્યું છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 680