Breaking NewsEntertainment

અંબાજી મંદિર ખાતે બબીતા મુનમુન દત્તા એ માતાજીનાં દર્શન કર્યા

ગુજરાતનુ લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખુલતા ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે નેતાઓ અને વીઆઇપી સાથે ફિલ્મ કલાકારો પણ આવી રહ્યા છે ત્યારે આજે સવારે અંબાજી મંદિર ખાતે તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર મુનમુન દત્તા એ પણ અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા.


અંબાજી મંદિર ખાતે આજે સવારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમા બબીતાનુ પાત્ર ભજવતા મુનમુન દત્તા એ માં અંબાના દર્શન કર્યાં હતાં અને ત્યારબાદ ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા, બબીતા આઇ હોવાના કારણે અંબાજી મંદિર બહાર પણ ભીડ જોવા મળી હતી

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *