bhavnagarBreaking NewsGujaratIndia

ઇન્દોરમાં યોજાયેલ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં ભાવનગરનાં દંપતીએ પાંચ મેડલ જીત્યા

ઇન્દોરમાં આયોજિત પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં ભાવનગરનાં દંપતી શ્રી અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા પાંચ મેડલ જીત્યા છે.

ઈન્દોરમાં યોજાયેલ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં શ્રી અલ્પેશ સુતરીયા બ્રોન્સ મેડલ સિંગલ ઇવેન્ટ ક્લાસ વન ડબલ્સ સિલ્વર મેડલ અને શ્રીમતી સંગીતા સુતરીયા સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ ડબલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મિક્સ ડબલમાં સિલ્વર મેડલ એમ ટોટલ શ્રી અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા એ પાંચ મેડલ મેળવેલ છે. જે ગુજરાત અને ભાવનગરનું ગૌરવ કહેવાય જેવો આ પહેલા બે વાર ઇન્ટરનેશનલ અને નેશનલનાં રેકોર્ડ બ્રેક કરેલ છે.

પહેલી વખત પેરા ટેબલ ટેનિસમાં એક જ ફેમિલીમાં પાંચ મેડલ મેળવનાર પ્રથમ દંપત્તિનું બિરૂદ મેળવેલ છે.જે ગુજરાતનું ગૌરવ ગણી શકાય જેવો અલ્પેશ સુતરીયા 80% દિવ્યાંગતા ધરાવે છે અને સંગીતા સુતરિયા 60% દિવ્યાંગતા ધરાવે છે તથા તેઓ ફેમિલી અને પોતાની રૂટીન લાઈફ સિવાય સ્પોર્ટ્સની અંદર મેક્સિમમ પાંચ થી છ કલાકનો સમય આપે છે અને લોકોને પોઝિટિવ મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ ખેલવા માટેની પ્રેરણા આપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની અનોખી ભેટ

સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વલભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા શિક્ષક દિવસે રંગારંગ કાર્યક્રમનું આયોજન

શિક્ષક દિનના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર અને…

1 of 392

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *