Breaking NewsCrime

અમદાવાદ પોલીસ ડીસીપી ઝોન 5નો સપાટો..અનાજનો 2500 કિલો જથ્થો સગેવગે કરતા પકડી ત્રણને ઝડપયા..

અમદાવાદ: શહેર પોલિસ DCP ઝોન-5 ની ટીમ એ ત્રણ રેશનકાડઁના દુકાનદારઓને સસ્તા અનાજનો ૨૫૦૦ કિલો જથ્થો રેશન દુકાનમાથી સફેદ બોરીમા પલ્ટી મારીને સત્યમનગરની દુકાનમાથી ભરીને બોલેરો પીકઅપ ડાલામા નરોડા ખાનગી મિલમા આપવા લઈ જતા સોનીની ચાલી ઓઢવ ઓવરબિજ નીચેથી ઝડપી પાડીને ઓઢવ પોલિસ ને સોંપ્યા

આ બાબતે પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા તેઓ એ રેશન દુકાન પર આવીને પોલીસએ કબજે કરેલ રેશન જથ્થાના કથિત ઘઉની તપાસ હાથ ધરી છે.

ત્રણેય રેશનદુકાનઓના વેપારી સંદીપ સંતોષ જૈન સહિતના મણિનગર ઝોન ના હોવાનું પોલિસ તપાસમા ખુલ્યુ છે. આ બાબતે પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *