Breaking NewsCrime

ખેડબ્રહ્મા શહેર મા થી રાત્રી ના સમયે સ્કોરપીઓ ગાડી ચોરાઈ …

ખેડબ્રહ્મા શહેર મા સ્ટેશન વિસ્તાર મા સ્ટેશન વિસ્તાર મા થી એક નવીન સ્કોરપીઓ ગાડી ચોરાઈ
બે દિવસ અગાઉ રાતી ના સમયે બલ્કે કલર ની સ્કોરપીઓ ગાડી પોતાના ધર ની બહાર પાર્ક કરેલી હતી રાત ના 3 વાગ્યા ના આસપાસ ના સમયે વરસાદ પણ ખુબ ચાલુ હોય ચોરો એ લાભ ઉઠાવી નવીન ગાડી ઉઠાવી ફરાર થઈ ગયા હતા અંદાજે ચાર વાગ્યા ના સમયે ધરમા થી કોઈક ઉઠી ને જોતા નીચે ગાડી ના જોતા એમને ધરના ને ઉઠિડીને વાત કરી કે આપણી ગાડી નીચે નથી આજુ બાજુ મા તપાસ કરતા ક્યાય ગાડી ના જોવાતા પછી ખેડબ્રહ્મા પોલીસ ને જાણ કરી હતી
સ્ટેશન વિસ્તાર મા રહેતા પધ્યુમનસિંહ સોલંકી જેઓ રહે શીત કેન્દ્ર ની સામે દેવીનગર સોસાયટી મા જેઓ ની ગાડી સ્કોરપીઓ Gj 09 bg 2828 નંબર ની ગાડી ચોરાઈ ગયેલ હોય તેઓએ ખેડબ્રહ્મા પોલીશ સ્ટેશન ને જાણ કરી હતી અને ખેડબ્રહ્મા પોલીસે ગાડી શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *