Breaking NewsCrime

ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી હોય તેવી આ વીડિયોમાં જોવા મળી રહિયું છે. સુરતમાં એક લગ્ન પ્રસંગમાં દારૂ અને બીયરની રેલમછેલનો વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. ડીજેના તાલે વરરાજા એ બિયરની બોટલ સાથે નાચી લોકો પર બીયર ઉડાવતા નજરે પડી રહ્યો છે.આ વીડિયો બોમ્બે માર્કેટ પાસેનું હોવાનું માનવામાં આવી રહ્યું છે?. લોકોમાં ખાખી વર્દીનો ખોફ ન હોઈ તેમ વરરાજા બીયરની બોટલ લઈ નાચી રહિયા છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

સોસીયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ.

લગ્ન પ્રસંગે ડી.જે માં નાચતા વરરાજા બિયર ની બોટલ લઈ નાચતો દેખાયો.

નાચતી વખતે લોકો પર બિયર ઉડાડવામાં આવી.

પોલીસ ની આબરૂ ના ધજાગરા ઉડ્યા.

વીડિયો બોમ્બે માર્કેટ પાસે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

લોકોને ખાખી વર્દી નો ખોફ ન હોઈ તેમ બિયરની બોટલ લઈ નાચી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *