અમદાવાદ: ગુજરાત ATS અને દ્વારકા SOG અને કોસ્ટ ગાર્ડ ના સયુંકત ઓપરેશનને મોટી સફળતા મળી છે. ATS ના DYSP રોજીયા તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારકા ને મળેલી બાતમીને આધારે IMBL પાસે ATS તથા કોસ્ટ ગાર્ડ નુ સંયુક્ત ઓપરેશન સફળ થયું છે. જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ છે. બોટમાંથી 30 કીલો હેરોઇન ઝડપાયુ છે. આ બોટમાં સવાર 8 પાકિસ્તાનીઓ અંદાજે 30 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 150 કરોડ રૂ.કિંમત હોવાનો અંદાજ મળી રહ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહે છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવાનો મોટો પર્દાફાશ થયો છે.
ગુજરાત ATS અને દ્વારકા SOG અને કોસ્ટ ગાર્ડ ના સયુંકત ઓપરેશનને મળી સફળતા. 150 કરોડની કિંમતનું હેરોઇન ઝડપ્યું.
Related Posts
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરનાર ચાર આરોપીને પકડી પાડી, લૂંટ વિથ ડબલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડિટેકટ કરતી અમરેલી જિલ્લા પોલીસે
વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે રહેતા ચકુભાઇ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ…
ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો
છેલ્લા કેટલાય સમયથી અંબાજી અને દાંતા તાલુકામાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો થયો…
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ
મુંબઈ, પ્રીતિ રીટા : એબીએનએસ: પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટથી સુરત સુધી દોડતી મુંબઈ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
પંચમહાલ, વી.આર. એબીએનએસ: પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોરવા (હ) તાલુકાના…
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી…
નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અગોરા મોલ નજીક રહેતા ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે…