Breaking NewsCrime

જામનગરની નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ. થયો ખુલાસો.

જામનગર: જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નિશા ગોંડલિયા જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ATSએ બે આરોપીની ધરપકડ કરી છે. ATSની તપાસમાં સામે આવ્યું છે કે નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *