Crime

દાહોદના રંધીકપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ સહિતના ગુન્હામાં છ માસથી વોન્ટેડ આરોપીને ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ

વલ્લભીપુર પો.સ્ટે. ના PSI એચ.સી.ચુડાસમાના માર્ગદર્શન મુજબ હેડ કોન્સ.જે.બી.સાંગા તથા હેડ કોન્સ.સી.બી.પરમાર તથા હેડ કોન્સ.ડી.એસ.ગોહીલ તથા પો.કોન્સ.જયપાલસીંહ ગોહીલ તથા પો.કોન્સ. ગીરીરાજસીંહ ગોહીલ તથા પો.કોન્સ.રણજીતભાઇ ચૈાહાણ એ રીતેના વલ્લભીપુર પો.સ્ટે.ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હેડ કોન્સ.જે.બી.સાંગા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે રંધીકપુર પોલીસ સ્ટેશન જી.દાહોદ નો આરોપી બચુભાઇ ઉર્ફે લાલો ભગવાનભાઇ ચૈાહાણને ગુન્હામાં પકડવાનો બાકી હોય જે હાલ વલ્લભીપુર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે ઉભો હોય જેથી નાસતાં ફરતા આરોપી અંગે ખરાઇ કરતાં રંધીકપુર પોલીસ સ્ટેશન જી.દાહોદ એ પાર્ટ ગુ.ર.ન.૧૧૮૨૧૦૦૧૨૧૦૬૨૦ /૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,પોકસો એકટ કલમ ૮ મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું જણાય આવેલ જેથી સ્ટાફનાં માણસો સાથે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત આરોપી બચુભાઇ ઉર્ફે લાલો ભગવાનભાઇ ચૈાહાણ જાતે કોળી ઉ.વ.૧૯ ધંધો કડીયા કામ રહે. પતંગડી ડુંગરફળીયુ ગામ તા.સીંગવડ જી.દાહોદ વાળો હાજર મળી આવેલ તેની ઉપરોકત ગુન્હા સંબંધી પુછપરછ કરતાં તેણે ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાનું જણાવેલ જેથી તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી માટે રંધીકપુર પોલીસ સ્ટેશન જી.દાહોદ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *