અંબાજી: અંબાજી પાસે વિદેશી દારૂ ઝડપાયો. છાપરી પોલીસે કાર મા છુપાવેલો દારૂ પકડ્યો. આબુરોડ થી અંબાજી તરફ આવતો હતો. રામ અવતાર મીણા અને તેમની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન દારૂ મળી આવ્યો. કાર ની સીટ નીચે અને ડિક્કી મા દારૂ સંતાડેલો હતો. આરોપી મેસર ગામનો રહેવાસી મુકેશ પ્રજાપતી. જીજે 1 આરજી 1661 મા દારૂ સંતાડેલો હતો. વિવિધ બ્રાન્ડ ની 416 બોટલ પોલીસે જપ્ત કરી અને કાર ચાલક પર કાયદેસર કાર્યવાહી કરી. રાજસ્થાન પોલીસ ની સુંદર કામગીરી

















