Breaking NewsCrime

મહિલાને બદનામ કરિદેવા એવી દામકી સાથે મહિલાને ટોચર કરી.

સૂરત રાજુ વઘાસિયા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલ પર પાયા વિહોણા ઇન્ટરવ્યૂ આપી ખોટી રીતે પુરાવાઓ દર્શાવી ખોટા સમાચારો મીડિયામાં પ્રસિદ્ધ કરાવી મીડિયાથી સાચી અને ખરી હકીકત છુપાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં નો આરોપ સાથે મહિલાની પોલીસ કમિશ્નરને રજુવાત


રૂબીના મુલતાનીએ જણાવ્યું હતું કે રાજુ વઘાસીયા અને તેના મળતીયાઓ દ્રારા મને સમાજમાં બદનામ કરવાનો હિંન પ્રયાસ કરાયો છે એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ હું એક મહિલા તરીકે મને ખોટી રીતે બદનામ કરી છે ત્યારે ક્યારેક મને આપઘાત કરવાનો વિચાર પણ આવે છે ત્યારે આજે જનતા, પોલીસ અધિકારીઓ તથા સમાજના વડીલોને રાજુ વઘાસિયા ની તથા તેના મળતીયાઓ ની પુરાવા સહિતની તમામ માહિતીઓ મીડિયા ની સમક્ષ જ્યારે જરૂર પડે આપીશ, જેથી તમામ જનમેદને મારી ખરી હકીકતની જાણ કરવા માટે મને ન્યાય મળે તેવી આશાએ તમામ પ્રકારના પુરાવા મારી પાસે છે અને હું સાચી છું એટલે મને કાયદા ઉપર વિશ્વાસ છે અને ન્યાય મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો

આનંદ ગુરવ…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *