કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર પોલીસ સ્ટાફના માણસો શનિવારે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે કસ્બા વિસ્તારમાં ત્રણ શખ્સો ગેરકાયદેસર રીતે ખુલ્લી જગ્યામાં પૈસા પાનાનો હારજીતનો જુગાર રમવામાં આવે છે. તેના આધારે પોલીસે તે જગ્યાએ ઓચિંતી તપાસ કરતાં તેમાં સાજીદ મહેમુદ ભાઇ ચાંપા નેરીયા અને ઝાકીરભાઇ ઇબ્રાહીમભાઇ મોડાસીયા પકડાઈ જતાં તેમની પાસેથી ૧૪૦૯૦ હજારનો મુદ્દામાલ પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
માલપુરમાં જુગાર રમતા સાઠંબાના બે શખ્સો પકડાયા
Related Posts
પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા
રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…
રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડી નંબર : GJ-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીન-૧૧૯૭ કિરૂ.૨,૫૯,૬૨૦/- મળી કુલ કિરૂ.૭,૫૯,૬૨૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા”
શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા…
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-૪મદાવાદ શહેર
અમદાવાદ:સંજીવ રાજપૂત: પોલીસ કમિશ્નર,અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨…
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરનાર ચાર આરોપીને પકડી પાડી, લૂંટ વિથ ડબલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડિટેકટ કરતી અમરેલી જિલ્લા પોલીસે
વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે રહેતા ચકુભાઇ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ…
ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો
છેલ્લા કેટલાય સમયથી અંબાજી અને દાંતા તાલુકામાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો થયો…
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ
મુંબઈ, પ્રીતિ રીટા : એબીએનએસ: પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટથી સુરત સુધી દોડતી મુંબઈ…
પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
પંચમહાલ, વી.આર. એબીએનએસ: પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોરવા (હ) તાલુકાના…
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી…
નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અગોરા મોલ નજીક રહેતા ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે…