અમદાવાદ: અમદાવાદ/મહેસાણા રેલ્વે પો. સ્ટે. વિસ્તારોમાં ટ્રેનોમાં દારૂના હેરાફેરીમાં સંડોવાયેલ 2 આરોપીઓને એલસીબી પશ્ચિમ રેલ્વે અમદાવાદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબી પીઆઇ આર એમ દવે, પશ્ચિમ રેલ્વેના માર્ગદર્શન હેઠળ બિપિન બિપેન્દ્રકુમાર શર્મા અને ધર્મેન્દ્રસિંહ પ્રકાશસિંહ યાદવને દારૂની હેરાફેરીના ગુનાહમાં સંડોવણી બાબતે ઝડપી લીધા છે.બિપિન અકોડા, ભીંડ, મધ્યપ્રદેશનો રહેવાસી છે જ્યારે ધર્મેન્દ્રસિંહ હુસેનપુર રેવાડી હરિયાણાનો રહેવાસી છે. ધરપકડ બાદ અમદાવાદ પોલીસને સૌંપતા કાર્યવાહી કરી રાજકોટ-લાજ્પોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
રેલવે પો. સ્ટેશનના વિસ્તારમાં ટ્રેનોમાં દારૂના હેરાફેરીમાં સંડોવાયેલ 2ને ઝડપી પાડતી એલસીબી પશ્ચિમ રેલ્વે અમદાવાદ પોલીસ ટીમ
Related Posts
જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે…
ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાના ગુન્હામાં છેલ્લા સવા વર્ષથી તથા વેળાવદર ફોરેસ્ટ રેન્જમાં દાખલ થયેલ ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૧૫૨ તથા બિયર ટીન નંગ-૪૮ મળી કિ.રૂ.૧,૨૫,૭૨૬/- તથા ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૮,૨૫,૭૨૬/- નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…
ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨૦ કિં.રૂ.૧૨,૪૮૦/- સહીત કુલ કિં.રૂ.૬૦,૪૩૨/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘી ભરેલ ડબ્બાઓની છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…