Breaking NewsCrime

વલ્લભીપુર તાલુકામાં PGVCL કચેરીએ ફીટ કરેલ ખેતીવાડી ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર (ટીસી) ને ખોલી ઇલેકટ્રીક કોયલની ચોરી કરતી ગેંગને પકડી પાડતી વલ્લભીપુર પોલીસ ટીમ

વલ્લભીપુર પો.સ્ટે.ના PSI એચ.સી.ચુડાસમા ની સુચના મુજબ વલ્લભીપુર પો.સ્ટે. માં ફસ્ટ,ગુ.ર.નં-૧૧૧૯૮૦૬૫૨૨૦૧૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪,૪૧૧ મુજબનો ગુન્હો રજી થયેલ જેમા વલ્લભીપુર સબ ડીવીઝન વિસ્તારમાંથી છેલ્લા બે માસ ના સમયગાળા દરમ્યાન અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય કુલ- ૭ વિજ ટ્રાન્સફોર્મર ખોલી નિચે ઉતારી  વિજ ટ્રાન્સફોર્મર ની અંદર આવેલ કોઇલ કિ.રૂ. ૮૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગેની વિ.વાર ની ફરીયાદ મળેલ જે આરોપી તથા મુદ્દામાલની તપાસ માટે વલ્લભીપુર પો.સ્ટે.ના હેડ કોન્સ. ડી.એસ.ગોહીલ તથા હેડ કોન્સ. જે.બી.સાંગા તથા હેડ કોન્સ. એ.ડી.મકવાણા તથા પો.કોન્સ. કલ્પેશભાઇ સેલાણા તથા પો.કોન્સ.વિજયસિંહ ગોહીલના તથા નમ્રપાલસીંહ ચુડાસમા નાઓએ ખુબજ મહેનત કરી ગુન્હો ડીટેકટ કરવામાં સફળતા મેળવેલ છે

પકડાયેલ આરોપીઓ
(૧) કરશનભાઇ નાનજીભાઇ પરમાર જાતે દે.પુ. ઉ.વ.૫૦ ધંધો છુટક મજુરી રહે. શિહોર એકતા સોસાયટી સરકારી ગોડાઉન પાછળ તા.શિહોર જી.ભાવનગર
(૨) કિશોરભાઇ કરશનભાઇ પરમાર જાતે દે.પુ.ઉ.વ.૨૭ ધંધો છુટક મજુરી રહે. શિહોર એકતા સોસાયટી સરકારી ગોડાઉન પાછળ તા.શિહોર જી.ભાવનગર

ચોરીનો મુદ્દામાલ લેનાર
(૧) ફીરોઝખાન મહમદખાન પઠાણ જાતે મુસ્લીમ ઉ.વ.૪૬ ધંધો ભંગારની લે-વેચ  રહે. ભાવનગર વડવાનેરા બારૈયા ફળી જી.ભાવનગર
(૨) યાસીનભાઇ ઇબ્રાહીમભાઇ લાડા જાતે મુસ્લીમ ઉ.વ.૩૦ ધંધો ભંગારની લે-વેચ  રહે. ભાવનગર વિઠ્ઠલેશ્વર રોડ જોગીવાડની ટાંકી ઇન્ડીયા ટાવર પાસે જી.ભાવનગર

રીકવર કરેલ મુદ્દામાલ :-
વિજ ટ્રાન્સફોર્મર ની અંદર આવેલ એલ્યુમિનિયમ ધાતુની ઇલેકટ્રીક કોયલો કુલ વજન ૨૫૦ કિ.ગ્રા.

વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓ :-
(૧) જેન્તીભાઇ કરશનભાઇ પરમાર જાતે દે.પુ. ઉ.વ.૩૨
(૨) રાકેશભાઇ કરશનભાઇ પરમાર જાતે દે.પુ. રહે. બન્ને શિહોર એકતા સોસાયટી સરકારી ગોડાઉન પાછળ તા.શિહોર જી.ભાવનગર

કબ્જે કરેલ વાહન તથા અન્ય:-
= ટાટા સુમો ફોરવ્હીલ ગાડી રજી. નંબર GJ-04-D-2432
= અલગ અલગ સાઇઝના પાના નંગ ૦૫,પેચીયુ નંગ-૦૧,આરી નંગ ૦૧

ગુન્હાની મોડસ ઓપરેટીંગ:-
આ કામેના આરોપીઓ દિવસ દરમ્યાન હાઇવે રોડે રોડ થી આશરે ૧૦૦ મીટરના એરીયામાં ખેતીવાડી વિસ્તારમાં ફીટ કરેલ વિજ ટ્રાન્સફોર્મરની રેકી કરતા અને દિવસે ટાર્ગેટ કરેલ વિજ ટ્રાન્સફોર્મર વાળી જગ્યાએ રાત્રી દરમ્યાન ટાટા સુમો ફોરવ્હીલ ગાડી લઇ વાહન ચોરીના સ્થળેથી આશરે ૧ કી.મી.દુર મુકી PGVCL કર્મચારીના ગણવેશ જેવા કપડા પહેરી વિજ ટ્રાન્સફોર્મર ના પ્રથમ ડીયા પાડી જમ્પરના વાયર ખોલી વિજ ટ્રાન્સફોર્મરના સાથેની પટ્ટી ખોલી ટીસી નીચે પાડી દઇ ટીસીની ઉપરનો ભાગ ખોલી તેમા રહેલ ઓઇલ ઢોળી નાખી ઇલેકટ્રીક કોયલની ચોરી કરી લઇ જતા
આ સમગ્ર કામગીરીમાં વલ્લભીપુર પો.સ્ટે.ના હેડ કોન્સ. ડી.એસ.ગોહીલ તથા હેડ કોન્સ. જે.બી.સાંગા તથા હેડ કોન્સ. એ.ડી.મકવાણા તથા પો.કોન્સ. કલ્પેશભાઇ છેલાણા તથા પો.કોન્સ. વિજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ. નમ્રપાલસીંહ ચુડાસમાનાઓ જોડાયા હતા. ગુન્હાની આગળની તપાસ હેડ કોન્સ. ડી.એસ.ગોહીલના ચલાવી રહ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *