Breaking NewsCrime

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવલ્લી માં આગમન કરે તે પહેલાં ભાજપ ના એક નેતા નો સોસીયલ મીડિયા માં વોર્ષપ ચેટિંગ થી મહિલા અને આ નેતા નગ્ન હાલતમાં બીભત્સ સેક્સ કરતો વીડિયો વાઇરલ થતાં જિલ્લા ભર માં ચકચાર મચી

કપિલ પટેલદ્વાર અરવલ્લી

હાલ આ આગેવાન અરવલ્લી જિલ્લાની એક પંચાયતના સદસ્ય અને તેમના પત્ની સરપંચ પદે ફરજ બજાવે છે
– ત્રણ મિનિટ અને ૨૩ સેકન્ડના વીડિયોમાં આગેવાન વીડિયો કોલમાં યુવતી સાથે બિભત્સ હરકતો કરતા નજરે પડે છે  તેમાં પુરુષ નો ચહેરો સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે પણ મીડિયા આ બાબતે વીડિયો ને સમર્થન નથી કરતું

અરવલ્લી જિલ્લા માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 15 જૂને અરવલ્લી માં આગમન કરે તે પહેલાં કોંગ્રેસ છોડી ભાજપ માં આવેલ આ ભાઈ નો સેકસી વિડીઓ થી સંસ્કારી અને શિસ્તબધ્ધ પાર્ટી ના કાર્યકરો મહિલાઓ અને યુવાનો વડીલો નું માથું શરમથી ઝૂકી જાય તેવી બહેતર હાલત નો વિડીઓ માં ચેનચાળા કરતો નજરે પડે છે
આ બંને પતિ-પત્ની પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ પણ બજાવી ચૂકયા નું ચર્ચાઈ રહ્યું છે એટલુંજ નહિ આ ભાઈ શિક્ષકો ના એસોસિએશન માં  હોદ્દેદાર પણ હોવાનું  બહાર આવ્યું વિચાર કરો તેમને કેવું શિક્ષણ અને સંસ્કાર નાના નિર્દોષ બાળકો ને સ્કૂલ માં ફરજ દરમિયાન આપ્યું હશે,???

  વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે આજુબાજુ જાેઈએ છીએ કે, નેતાઓ મહિલાઓનું સન્માન કરે છે, તેમના ઉત્થાન વિશે મોટી મોટી ડંફશો ની  વાતો કરે છે અને એવું બતાવવાનો પ્રયાસ કરે છે કે, તેઓ મહિલાઓના હામી છે. જાે કે, રાત ગઈ બાત ગઈ તેમ કેટલાક શરાબ, શાબાબ અને સુંદરીઓના શોખીને કેટલાક નેતાઓ રાત થતાં જ અસલી ચહેરો બહાર લાવે છે. અરવલ્લી જિલ્લાની એક જાણીતા ગામ ની પંચાયતના સદસ્ય અને ભાજપના આગેવાનનો યુવતી સાથે બિભત્સ  હરકતો કરતો નગ્ન અવસ્થા માં વીડિયો કોલિંગનો વીડિયો હાલ અરવલ્લી જિલ્લામાં વાયરલ થયો છે. આગેવાનનો ત્રણ મિનિટ અને ૨૩ સેકન્ડના વીડિયોમાં તેઓ સામે વીડીયો કોલિંગમાં યુવતી પણ નિર્વસ્ત્ર હાલતમાં જાેવા મળી રહી છે તો સામે વીડિયો કોલિંગમાં યુવતી પણ નિર્વસ્ત્ર હાલતમાં નજરે પડી રહી છે અને  આ મહાશય તેને  બિભત્સ ઈશારા કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં અગાઉ બાયડના યુથ કોંગ્રેસ બાયડના વોટસએપ ગ્રૃપમાં હાલ ગંદા મેસેજે ચકચાર મચાવી હતી જેની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં ફરીથી આ મામલો સામે આવતાં મામલો ગરમાયો છે.
ભાજપના તેમજ કોંગ્રેસના કેટલાક ઈશ્ક મિજાજી અને રંગીલા નેતાઓની પ્રકૃતિ રહી છે કે, તેઓ પોતાના કારસ્તાન સમયાંતરે બહાર લાવી રહ્યા છે. વોટ્‌સએપ ગ્રૃપોમાં તેઓ એવા કારસ્તાન કરી રહ્યા છે કે જે જાેઈને મહિલા સભ્યોની હાલત પણ ખરાબ થઈ જાય છે. જાે કે, ક્યારેક આવા રંગીલા નેતાઓ ભૂલ થઈ ગઈ, ભૂલથી પોસ્ટ થઈ ગઈ હતી તેમ કહીને હાથ અધ્ધર કરી દેતા હોય છે. અગાઉ અમદાવાદથી લઈ સાબરકાંઠાથી લઈ અરવલ્લી, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભાજપના વોટસએપ ગ્રૃપોમાં રંગીલા નેતાઓએ બિભત્સ ફોટા અને વીડિયો મૂકીને પોતાની બુદ્વિનું દેવાળું ફૂંક્યું છે. અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપના ગ્રૃપમાં ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ ગ્રૃપમાં પોર્ન ફોટો મૂકી દીધો હતો. પોર્ન ફોટો ગ્રૃપમાં આવી ગયા બાદ મહિલા સભ્યોની હાલત કફોડી બની હતી. જાે કે, નેતાને પોતાની ભૂલનો અહેસાસ થતાં તાબડતોડ આ ફોટો ડિલેટ કરી નાખ્યો હતો પણ એ પહેલાં કેટલાક સભ્યોએ સ્ક્રિન શોટ પાડી દીધા હતા.

કેટલાક એવા પણ રંગીલા નેતાઓ છે કે, જેઓ વોટસએપ ગ્રૃપોમાં કામુક ફોટા અને વીડિયો મૂકીને પોતે કેવી પ્રકૃતિ ધરાવે છે તેનો પૂરાવો સામે ચાલીને આપી રહ્યા છે. અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપના વોટ્‌સએપ ગ્રૃપમાં એક વડીલ કહેવાતા નેતાએ પોર્ન ફોટો ગ્રૃપમાં મૂક્યો હતો. આ ફોટો ગ્રૃપમાં આવ્યા બાદ મહિલા સભ્યો તો રીતસરની ફફડી ઊઠી હતી અને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ હતી. વોટસએપ ગ્રૃપમાં ભારે હોહા મચી ગઈ હતી ત્યાં નેતાજીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને ફટાફટ ફોટો ડિલેટ કરી નાખ્યો હતો. જાે કે, આ પહેલાં કેટલાક ચબરાક સભ્યોએ સ્ક્રિન શોર્ટ પાડી લીધા હતા. અગાઉ અરવલ્લીના બાયડના યૂથ કોંગ્રેસના ગ્રૃપમાં પણ બે કાર્યકરો ભાન ભૂલ્યા હતા અને અશ્લીલ પોસ્ટ મૂકીને બુદ્વિનું દેવાળું ફૂંક્યુ હતું અને તેની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં આજે અરવલ્લી જિલ્લાની એક પંચાયતના સદસ્યનો બિભત્સ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપના આ આગેવાનનો ૩ મિનિટ અને ૨૩ સેકન્ડનો વીડિયો હાલ અરવલ્લી તેમજ સાબરકાંઠાના વિવિધ ગૃપોમાં વાયરલ થયો છે. હવે જોવું રહ્યું કે આ નેતા ની સામે પોલીસ ફરિયાદ કરી પાર્ટીમાંથી કાયમી સસ્પેન્ડ કરી દેવા જોઈએ એવી લોક માંગ ઉઠી છે

આગેવાન હનીટ્રેપનો શિકાર બન્યા
ભાજપના આ આગેવાન હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે અને આગામી દિવસોમાં તેઓ સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે. વીડિયોમાં સામે એક યુવતી પણ નગ્ન હાલતમાં જાેવા મળી રહી છે અને તે પણ બિભત્સ ઈશારા કરી રહી છે અને તેની સામે ભાજપના આ આગેવાન પણ બિભત્સ ઈશારા કરી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *