વ્યારા-તાપી: વ્યારાના પો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. બનાવની વિગત જોઈએ તો વ્યારા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યશવંત સોનુભાઈ પરમાર ફરિયાદી પોતાની મહિન્દ્રા મેક્સ ગાડી લઈને પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે પો. કર્મી દ્વારા તેમની કાર અટકાવવામાં આવેલી અને ગાડી પોતાને ઘેર મુકાવી સાગી લાકડાની હેરાફેરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાડી છોડાવવા માટે 1.5 લાખની રકમની માંગણી કરી હતી વાટાઘાટો ને અંતે 50 હજાર ની રકમ નક્કી થતા ફરિયાદી દારા 40 હજાર આપી ગાડી પરત આપેલી અને બાકીના 10 હજાર ન આપે તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા તેમને નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એન પી ગોહિલ મદદનીશ નિયામક સુરતના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી બી જે સરવૈયા તેમજ નવસારી એસીબી પો સ્ટેશન અને સ્ટાફ દ્વારા છટકું ગોઠવી તાપી જિલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ પર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારા પો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
Related Posts
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી
સ્નેપ ચેટ ના માધ્યમ દ્વારા થયેલ પ્રેમ સબંધ માં છ માસ બાદ પ્રેમી દ્વારા ફોટા…
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જથ્થો મળ્યો હોવાની ઘટના સામે આવી છે.
તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દરિયામાં ઊભેલી એક મોટી બોટમાંથી નાના પીલાણાઓ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
અંબાજી પોલીસે ૯.૪૭ લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે ૪ લોકોની ધરપકડ કરી
જ્યારથી બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુમ્બે આવ્યા છે ત્યારથી જિલ્લામાં દારૂ અને…
મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ
ગઇ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના અલંગ શીપયાર્ડમાં થયેલ ખુનના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…