અમદાવાદ: ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે “અમદાવાદ શહેરમાં અર્બનનગર રખીયાલ બાપુનગરમાં રહેતાં મુત્ઝર હુશેન ઉર્ફે પપી નાજીર હુશેન શેખ નામનો માણસ મકાન ભાડે રાખીને બે માણસો પગારદાર તરીકે રાખી મકાનની અંદર ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી સદર જગ્યાએ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે” તે માહિતી આધારે તા. ૨૭ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરી, ભારતીય બનાવટની વિદેશી દારૂ, કુલ કિં.રૂ. ૩,૪૨૫/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૩૨,૧૧૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના રખીયાલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ પાસેથી રૂ . ૩,૪૨૫ / – કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મળીને કુલ રૂ . ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો. અમદાવાદ શહેરના રખીયાલ ખાતે કરવામાં આવી રેડ.
Related Posts
કાંકણપુર અને હાલોલ જીઆઈડીસી પાસેથી ખનીજ ભરેલ પાંચ ટ્રક ઝડપી પાડતું ખાણ ખનીજ વિભાગ
ગોધરા, વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ સામે ખાસ…
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ
ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…
G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનું ઝડપી કાર્યવાહી કરતી SOG પાટણ
એબીએનએસ એ.આર. પાટણ: પાટણ સીટી એ ડીવીઝન વિસ્તારમાં આવેલ “ કુંજ વિહાર ” ગેસ્ટ…
ATSને મળી ફરી સફળતા: 500 કિલો માદક પદાર્થ ટ્રામાડોલનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડી પાડવામાં આવેલ ૧૦૭ કિલો…
ખાણ ખનીજ વિભાગ ફરીવાર સપાટો. વિવિધ જગ્યાએથી ફરીવાર 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની દ્વારા સતત પેટ્રોલિંગ…
બે અલગ અલગ જગ્યાએથી રૂપિયા 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરતું ખાણ ખનીજ વિભાગ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની અસરકારક…
હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને…
પાટણમાં મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરી સટોડિયાને ઝડપી લેતી એલસીબી ટીમ.
એબીએનએસ પાટણ: પાટણની સૃષ્ટિહોમ સોસાયટી ના મકાન નં. ૧૪ મા ચાલતા ક્રિકેટ સટ્ટાનો…
સમીના મલાવડી તળાવ વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપ્યા..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના સમી પો.સ્ટે. વિસ્તારના સમી ટાઉનમાથી જુગારનો ગણના…