અમદાવાદ:સંજીવ રાજપૂત: પોલીસ કમિશ્નર,અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ ડૉ કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ ઝોન-૪ વિસ્તારમા પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા સારૂ પેટ્રોલીંગમા હતા
દરમ્યાન બાતમી હકીકત આધારે તા-૦૧/૦૮/૨૦૨૫ ના કલાક ૧૪/૩૦ વાગ્યાના સુમારે આરોપીઓ (૧) કનીષ સ/ઓ વીરજી પટેલ ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે બેન્ક ઓફ બરોડા પાસે ગામ-દેવલખાસ તા-દેવલપાલ જી-ડુંગરપુર રાજ્ય-રાજસ્થાન તથા બાજુમા બેસેલ ઇસમે પોતાનુ નામ (૨) પ્રકાશ સ/ઓ નારણ મીણા ઉ.વ- ૩૪ ધંધો-મજુરી રહે સામલાફલા ગામ-મસારૂ કી ઓબરી તા-રીષભદેવ જી-ઉદેપુર રાજય-રાજસ્થાન નાઓ નાના ચીલોડા ચાર રસ્તા પંડીતજી રેસ્ટોરેન્ટની સામે નાના ચીલોડા સર્કલથી નરોડા તરફ જતા જાહેર રોડ ઉપર તેમના કબ્જાની કાળા કલરની હુન્ડાઇ કંપનીની વેન્યુ ગાડી નં. આર.જે-૨૭-સી.જે-૩૨૫૭ મા જી.જે-૦૧- કે.વાય-૭૪૦૫ ની ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હાહીત કાવતરૂ રચી સદર ગાડીમા ભારતીય બનાવટની વિદેશીદારૂની તથા બીઅરની અલગ અલગ કંપનીની શીલબંધ બોટલો નંગ- ૮૪૦ કિ રૂ ૨,૩૩,૦૪૦/- ની મત્તાની વગર પાસ પરમીટે રાખી મળી ભારતીય બનાવટની વિદેશીદારૂની તથા બીઅરની અલગ અલગ કંપનીની શીલબંધ બોટલો નંગ-૮૪૦ કિ રૂ ૨,૩૩,૦૪૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની વેન્યુ ગાડી કિ રૂ ૪,૦૦,૦૦૦/- તથા ગાડીની ચાવી કિ રૂ ૦૦/- તથા નંબર પ્લેટ નંગ -૦૨ કિ રૂ ૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ રૂ ૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂ ૬,૪૮,૦૪૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય આરોપીઓને ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે તા-૦૧/૦૮/૨૦૨૫ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓની વિગત/લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૪,અમદાવાદ શહેર
(૧) મ.સ.ઇ રવિન્દ્ર ગંગારામ બ.નં-૯૧૨૭
(૨) અ.હે.કો વિશાલભાઇ ઉત્તમભાઇ બ.નં. ૫૬૨૯ (૩) પો.કો નરેંદ્રસિંહ છત્રસિંહ બ.નં-૬૧૯૮ (૪) પો.કો દક્ષેશ કાંતીભાઈ બ.નં-૧૦૦૮૫
(૫) પો.કો દર્શનસિંહ પ્રવિણસિંહ બ.નં-૬૧૫૬ (૬) પોકો પરેશકુમાર અણદાભાઈ બ.નં-૧૧૮૫૩
(૭) પો.કો જયદિપસિંહ પોપટસિંહ બ.નં-૫૫૧૭
આરોપીનુ નામ સરનામુ -: (૧) કનીષ સ/ઓ વીરજી પટેલ ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે બેન્ક ઓફ બરોડા પાસે ગામ-દેવલખાસ તા-દેવલપાલ જી-ડુંગરપુર રાજ્ય-રાજસ્થાન (૨) પ્રકાશ સ/ઓ નારણ મીણા ઉ.વ-૩૪ ધંધો-મજુરી રહે સામલાફલા ગામ-મસારૂ