ભાવનગર રેન્જ આઇ.જી.પી. મ્હે.ગૌતમ પરમાર તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક મ્હે.ડો.રવીન્દ્રપટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.સરવૈયા જીલ્લા મા વણશોધાયેલ મીલ્કત સબંધી ગુન્હા ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અલંગ પોલીસ ખાતે તા,૨૬/૦૧/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધીકાઢવા અલંગ પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી એ જુદી-જુદી ટીમો બનાવી આ દીશામા તપાસ કરવા સુચના કરી હતી જે અન્વયે ટેકનીકલ સર્વેલન્સ તથા હયુમન ઇન્ટેલીજન્સ ની મદદ થી હેડકોન્સ રાજપાલસિહ ટેમુભા ગોહીલ તથા તેઓ ની ટીમ ને આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ અંગે માહીતી મેળવી આજરોજ તમામ છ આરોપીઓને અટક કરી ચોરી થયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામા સફળતા મળેલ છે.
ગુનામા સંડોવાયેલ આરોપી.
(૧) લાલજી ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ ઉવ.૨૪ રહે,ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગર.
(૨) ભરત ઉર્ફે રોકી ડુંગરશીભાઇ વાધેલા ઉવ.૨૮ રહે,ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગર.
(૩) નીલેશભાઇ ઉર્ફે નીલુ રાજુભાઇ રાઠોડ ઉવ.૨૭ રહે,ભોળાદ તા.શિહોર જી.ભાવનગર.
(૪) ભગીરથસિહ ઉર્ફે ભદો નરેન્દ્રસિહ ગોહીલ ઉવ.૩૨ રહે,ભોજપરા તા.જી.ભાવનગર.
(૫) કરણ ઉર્ફે ગદુ રધુભાઇ પરમાર ઉવ.૨૫ રહે,વરતેજ તા.જી.ભાવનગર.
(૬) અનીલભાઇ રઘુભાઇ પરમાર ઉવ.૨૩ રહે,વરતેજ તા.જી.ભાવનગર.
રીકવર કરેલ મુદ્દામાલઃ-
ટાટા-૪૦૭ કી.રૂ.આશરે ૨,૫૦,૦૦૦/-
કંટ્રકશન ની લોખંડ ની પ્લેટો નંગ ૫૫ કી.રૂ.૧,૨૫,૦૦૦/-
શોધીકાઢવામા આવેલ ગુન્હોઃ-
અલંગ પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.ન.૦૦૩૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ.
પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી,હેડકોન્સ રાજપાલસીહ ગોહીલ ,હેડકોન્સ.પ્રુથ્વીરાજસિહ રાયજાદા, પો.કોન્સ.જયરાજસિહ ચુડાસમા ,પો.કોન્સ.સહદેવસિહ પરમાર, પો.કોન્સ.કીશોરભાઇ કંટારીયા,પો.કોન્સ.ઉપેન્દ્રભાઇ ટાંક.