Crime

અપહરણ થનાર બાળકી અને આરોપીને ગણતરીની કલાકોમાં શોધી લેતી સરથાણા પોલીસ

સુરત શહેરના સરથાણા પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ ના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ બી.એમ.કરમટા તથા પોલીસ સ્ટાફના માણસો ડાયમંડનગર ઈન્ડસસ્ટ્રીઝ ખાતે અલગ અલગ ટીમો બનાવી ટેકનીલક વર્ક તથા હ્યુમન સોસીર્સ આધારે વર્કઆઉટમાં હતા

તે દરમ્યાન ડાયમંડનગર મેઇન રોડ ખાતેથી અ.પો.કો.રવિભાઇ મગનભાઇ ડાંગર તથા અ.પો.કો.સુમિતભાઇ પુનાભાઇ નાઓ એ અપરહણ થનાર બાળકી તથા આરોપી સુનિલકુમાર શીવકૈલાશ
કેવટ ઉ.વ.૨૬ રહે.રૂદ્ર સોસાયટી, ભીમરાડ રોડ,અલથાણ,સુરત મુળ વતન સુજાનકર તા.ઘાટમપુર જી.કાનપુર (યુ.પી.)ના ને પકડી પાડી નીચે મુજબનો ગુનો શોધી કાઢેલ

ગુનો :-સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૮ ૨……….૨૦૨૩ ઈ.પી.કો.કલમ-૩૬૩ ,૩૫૪(એ)૩૫૪ (બી) તથા ઘ પ્રોટકશન એકટ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેંસ એકટ ૨૦૧૨ની કલમ ૮,૧૨,૧૮ મુજબ સદરહું કામગીરી સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ Psi બી.એમ. કરમટા,Psi બી.ડી.મારૂ,Asi. સંજયભાઇ,રતનભાઇ,Asi રીતેશભાઇ મોહનભાઇ,અ.હે.કો. પ્રભાતસિંહ કરશનભાઇ,અ.હે.કો હરદિપ કાંતીભાઇ,અ.હે.કો. હરીભાઇ દેવદાસભાઇ,અ.હે.કો. ઉમેશસિંહ ઘનશ્યામસિંહ,અ.હે.કો. પ્રજ્ઞેશગીરી રાજેન્દ્રગીરી,અ.પો.કો રવિભાઇ મગનભાઇ ડાંગર,અ.પો.કો ચિરાગસિંહ દિપસંગ,અ.પો.કો વિકાસકુમાર કિશોરભાઈ,અ.પો.કો. સુમિતભાઇ પુનાભાઇ,અ.પો.કો. હાર્દિકભાઇ ખોડાભાઇ,અ.પો.કો. ક્રિપાલસિંહ મનોજભાઇ,અ.પો.કો. ભવદિપકુમારવિક્રમભાઇ,અ.પો.કો. બળભદ્રસિંહ હમલભાઇ,અ.પો.કો. અંકિતભાઇ બાવચંદભાઇ સહિત પોલીસ ટીમ દ્વારા સુપર્બ કામગીરી કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *