Crime

અંબાજી પાલનપુર હાઇવે પર થી ઝડપાયો દારૂ..

બનાસકાંઠા.

સ્વિફ્ટ કાર માં લઇ જવાતો હતો દારૂ પોલીસે બાતમીના આધારે ગાડી ની તલાસી લેતા મલી આવ્યો દારૂ 1487 બોટલ વિદેશી દારૂ અને 96 બિયરની બોટલ ઝડપાઈ.

1 લાખ 80 હજાર નો દારૂ ગાડી સહિત 5 લાખ 80 હજાર ની મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી સ્પેશિયલ મોનીટરીંગ સેલે દારૂ ઝડપી અંબાજી પોલીસને સોંપ્યો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *