Crime

હડાદ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પાલનપુર એલ.સી.બી

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના

અંતર્ગત, શ્રી વી.જી.પ્રજાપતિ, પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દ્વારા નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશ દરમ્યાન ह
હડાદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનાનં.૧૧૧૯૫૦૦૫૨૦૦૩૯૨/૨૦ ઈ.પી.કો.ક.૧૪૩,૧૪૭,૧૪૮,૩૩૭,૪૨૭,૨૯૪(ખ),૫૦૬(૨) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી સુરેશભાઈ માવાભાઈ ડામોર ઉવ.૪૫ રહે.તોરણીયા તા.દાંતા જી.બનાસકાંઠા વાળાને બાતમી હકિકત આધારે હડાદ ખાતેથી મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ હડાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત

શ્રી એસ.જે.પરમાર,પો.સબ.ઈન્સ.,એલ.સી.બી
શ્રી વિજયકુમાર,એ.એસ.આઈ.,એલ.સી.બી.

શ્રી રાજેશકુમાર,હેડ કોન્સ., એલ.સી.બી.

શ્રી પુંજાભાઈ, હેડ કોન્સ., એલ.સી.બી. શ્રી ઈશ્વરભાઈ,પો.કોન્સ., એલ.સી.બી.

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *