Crime

ગઢડા તાલુકાના ભીમડાદ ગામે જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ પોલીસ

મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ વડાશ્રી કે.એફ.બળોલીયા નાઓએ પોહી જુગારની પ્રવૃતી ઉપર અંકુશ લાવવા તેમજ નેસ્ત નાબુદ કરવા માટે સખ્ત કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલ ના માર્ગદર્શન મુજબ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી એમ.જી.જાડેજા ની રાહબરી હેઠળ તા.૨૭/૦૬/૨૦૨૩ ના રોજ ગઢડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી રાહે ભીમડાદ ગામે લાભુભાઇ અમરશીભાઇ ઇટાલીયા રહે.ભીમડાદ વાળાની વાડી પાસે વોકળાાં જાહેરમાં ગોળકુંડાળુ વળી હાથબતીના અંજવાળે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઇમસોને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

આરોપી-

૧-લાલજીભાઇ કાંતીભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે,ભીમડાદ ગામ તા.ગઢડા જિ.બોટાદ ૨.ભરતભાઇ માવજીભાઇ શેખ ઉ.વ. ૩૮ રહે,ભીમડાદ ગામ તા.ગઢડા જિ.બોટાદ ૩-સંદિપભાઇ ઉર્ફે ભટુરી નારણભાઇ સોલંકી ઉ.વ.રર રહે,ભીમડાદ ગામ તા.ગઢડા જિ.બોટાદ ૪-રાજેશભાઇ ઉર્ફે રાકેશભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ.૨૭ રહે,ભીમડાદ ગામ ઉંચી બજાર તા.ગઢડા જિ.બોટાદ ૫-હરેશભાઇ લાખાભાઇ સાનીયા ઉવ-૨૨ રહે,ભીમડાદ ગામ ઉંચી બજાર તા.ગઢડા જિ.બોટાદ ૬-રોશનભાઇ ઉદાભાઇ શેખલીયા ઉવ.૩૪ રહે.ભીમડાદ ગામ નદી કાંઠે તા-ગઢડા જી.બોટાદ ૭ વેલાભાઇ રાજાભાઇ રાતડીયા ઉવ.૩૦ રહે.ઉંચી બજાર ભીમડાદ ગામ તા-ગઢડા

કબ્જે કરેલ મુદામાલ- (૧) કુલ રોકડ રૂ.૧૧,૩૦૦૪-

કામગીરી કરનાર-

(૧) શ્રી એમ.જી.જાડેજા પો. ઇન્સ. ગઢડા પો.સ્ટે (૨) શ્રી ઉદયભાઇ.એસ રાજયા એ.એસ.આઇ ગઢડા પો.સ્ટે.

(૩) શ્રી અરવિંદભાઇ જાદવભાઇ ઝેઝરિયા અના હેડ.કોન્સ. ગઢડા પો.સ્ટે (૪) શ્રી ગીરીરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ પો.કોન્સ. ગઢડા પો.સ્ટે (૫) શ્રી દિલીપસિંહ ધીરૂભાઇ ડાભી પો કોન્સ ગઢડા પો.સ્ટે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *