વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.પી.ડી.ઝાલા સાથે વલ્લભીપુર પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન પોલીસ અધિકારી પી.ડી.ઝાલા ને ખાનગી રાહે મળેલ હકીકત બાતમી આધારે રતનપર(ચાડા) ગામ વાડી વિસ્તાર માથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી નીચે જણાવેલ જુગારનો મુદ્દામાલ તથા આરોપીઓ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે
પકડાયેલ આરોપીઓ(૧) પ્રતાપભાઇ બાબભાઇ ખાચર ઉવ.૩૩ રહે.નાગલપર તા.જી.બોટાદ(૨) હરેશભાઇ ઉર્ફે રાજુ કાળુભાઇ કેવડીયા ઉ.વ.૪૦ રહે.રોહિશાળા તા.જી.બોટાદ(૩) વિનોદભાઇ ઉર્ફે ટીણો વિઠ્ઠલભાઇ જાદવ ઉ.વ.૪૪ રહે.રોહિશાળા તા.જી.બોટાદ(૪) મેહુરભાઇ આપાભાઇ બોરીચા ઉ.વ.૫૩ રહે.ભડલીના ઝાપે ગઢડા તા.ગઢડા જી.બોટાદ(૫) ગોવિંદભાઇ મનજીભાઇ મીયાણી ઉ.વ.૫૯ રહે.રોહિશાળા તા.જી.બોટાદ પકડવાના બાકી આરોપીઓ(૬) અરવિંદભાઇ ત્રિકમભાઇ કેવડીયા/પટેલ રહે.રોહિશાળા તા.જી.બોટાદ
કબ્જે કરેલ મુદ્દામાલ (૧) ગંજી પતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦ /૦૦(૨) રોકડા રૂપીયા ૧,૧૬, ૦૦૦/-(૩) મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ.૧,૦૦,૦૦૦/-(૪) મો.સા. નંગ ૦૪ કી.રૂ.૧,૨૦, ૦૦૦/-કુલ કી.રૂ.૩,૩૬,૦૦૦/- (ત્રણ લાખ છત્રીસ હજાર)નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
વલ્લભીપુર પો.સ્ટે.ના Psi પી.ડી.ઝાલા,P.H.C.જે.બી.સાંગા તથા ડી.એસ.ગોહિલ તથા ડી.એમ.ગજજર તથા પો.કો.ગીરીરાજસિહ ગોહિલ,અરવિંદભાઇ ચુડાસમા, અશ્વિનભાઇ ગોહેલ, અલ્તાફભાઇ ગાહા, જગદિશસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા