અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ ર નંબર-૧૧૧૯૫૦૦૨૨૪૦૫૫૯/૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૦૩(૨),૩૨૪(૨) મુજબના ગુનો દાખલ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ દાખલ થયેલ જે ગુનાના કામે આર.બી.ગોહીલ પોલીસ ઈંન્સ સા ની રાહબારી હેઠળ અંબાજી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ
અને જે ગુનાના કામે હ્યુમન ઈન્ટેલીન્સ અને ટેકનીકલ સર્વલન્સની મદદથી તથા ખાનગી બાતમીદારોથી ચોરીમાં ગયેલ (૧) (૧) પીળાશ પડતી ધાતુનો સેટ નંગ-૧ જે લાલ તથા પીળા કલરના મોટા ડાયમંડવાળો છે અને નીચે સફેદ કલરના નાના ડાયમંડ ફીટ કરેલ છે જે આશરે પચ્ચીસ તોલાનો છે જેની કીંમત રૂપીયા ૧૨,૫૦,૦૦૦/
(૨) પીળાશ પડતી ધાતુનો સેટ નંગ-૧ જે સફેદ કલરના ડાયમંડ ફીટ કરેલ છે જે આશરે સોળ તોલાનો કીંમત રૂપીયા ૮,૦૦,૦૦૦/ (૩) પીળાશ પડતી ધાતુનો સેટ નંગ-૦૧ બુટ્ટી સાથેનો આશરે તેર તોલાનો કીંમત રૂપીયા ૬,૫૦,૦૦૦/
(૪) તાંબા જેવી ધાતુના નાના મોટા પાટલા નંગ-૦૪ આશરે પંદર તોલાના કીંમત રૂપીયા ૭,૫૦,૦૦૦/ (૫) તાંબા જેવી ધાતુના સેટ નંગ-૨ આશરે ચાર તોલાના જે એક બુટ્ટી છે જેની કીંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/
(૭) પીળાશ પડતી ધાતુની વીંટી નંગ-૦૩ આશરે બે તોલાની કીંમત રૂપીયા ૧,૦૦,૦૦૦/ જેની કુલ કીંમત રૂપીયા ૩૭,૫૦,૦૦૦/ તથા ઈમીટેશન દાગીના ગણી તપાસ અર્થ કબજે કરેલ છે
આ કામે આરોપી (૧) ગુલાભાઈ હાંજાભાઈ જાતે ખરાડી ઉ.વ.૩૫ (૨) ગોવાભાઈ ભારમાભાઈ જાતે ડુગાઈસા ઉ.વ.૨૫ બંન્ને ધંધો ખેતી રહે જેતવાસ સુરમાતાજીની ફળી તા દાંતા જી બનાસકાંઠા વાળાને પકડી પાડતી અંબાજી પોલીસ
રિપોર્ટઅમિત પટેલ અંબાજી