Crime

નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામેથી બાતમી હકીકત આધારે ગેરકાયદેસર આધાર પૂરાવા વગરનો શંકાસ્પદ અનાજના જથ્થાની સાથે આરોપીને પકડતી નાગેશ્રી પોલીસ

નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામેથી બાતમી હકીકત આધારે ગેરકાયદેસર આધાર પૂરાવા વગરનો શક પડતો મુદ્દામાલ ઘઉની બોરીઓ કુલ-૪૦ જેની કી.રૂ.૩૦,૦૦૦/- તથા વાહન સહીત કુલ
કી.રૂ.૧,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી નાગેશ્રી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી બનતા ગેરકાયદેસર આધાર પૂરાવા વગરની ચીજ વસ્તુઓ શોધી આરોપી વિરૂદ્ધ યોગ્ય કાયયવાહી કરવા માર્ગદર્શન
આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધીક્ષકશ્રી હિમકરસિંહ  તેમજ સાવરકુંડલા વિભાગ, સા.કુંડલા મદદનીશપોલીસ અધીક્ષકશ્રી વલય વૈધ  નાઓએ ગેરકાયદેસર આધાર પુરાવા વગરનો શકપડતો મુદ્દા માલ ની થતીહેરફેર/વેચાણ સંબંધી ગુન્હાઓ શોધી આરોપી પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે નાગેશ્રી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ તથા પોલીસ સ્ટાફ દ્વારાતા.૧૬/૦૯/૨૦૨૪ ના શરૂ રાત્રીના બંદોબસ્ત/પેટ્રોલીંગ દરવમયાન બાતમી હકીકત આધારે ગેરકાયદેસર આધારપૂરાવા વગરનો શકપડતો મુદ્દામાલ ઘઉની બોરીઓ અશોક લેલન્ડ ટેમ્પો જેના રજી. નં GJ08 Y5668 માાં ભરી મળીઆવેલ હોય જે ઘઉની બોરીઓ ટેમ્પામા ભરેલ તે ગણતરી કરી જોતા કુલ-૪૦ બોરીઓમાં ઘઉ ભરેલ છે. જે એક
બોરીમાાં ૫૦ કિલો ઘઉ ભરેલ છે. જેથી કુલ-૪૦ બોરીઓમા કુલ-૨૦૦૦ કિલો ઘઉ મળી આવેલ જે ઘઉનો જથ્થો મજકુર ઇસમોએ કોઇપણ આધાર પૂરાવા વગર પોતાના કબ્જામા રાખી હરે ફેર કરી મળી આવેલ

જેથી આ ઘઉનોજથ્થો ચોરી અથવા ચળકપટથી મેળવેલ હોવાનું જણાતા અને આ ઘઉંનો જથ્થો શકપડતો મુદ્દા હોવાથી એક કિલો ઘઉંની કી.રૂ.૧૫ લેખે કુલ-૨૦૦૦ હકલ્લો ઘઉંની કી.રૂ.૩૦,૦૦૦/- ગણી તથા અશોક લેલન્ડ કાંપનીનો ફોર વ્હીલટેમ્પો જેના રજી. GJ08 Y5668 વાળો જેની કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કી.રૂ.૧,૩૦,૦૦૦/- ના મુદ્દામાલસાથે પકડી પાડી B.N.S.S. ક.૩૫(૧)ઇ, ૧૦૬ મજુ બ કાયયવાહી કરવામાાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત.
(૧) મુસ્તાકભાઇ ઉફે બાપજુમાશા પઠાણ, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી. (૨) આરીફશા સુલેમાનશા કનોજીયા, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ઘઉ ભરેલ બોરીઓ કુલ-૪૦, કુલ ઘઉં કી.ગ્રામ-૨૦૦૦/- જેની કી.રૂ.૩૦,૦૦૦/- (૨) એક અશોક લેલન્ડ કાંપનીનો ફોર વ્હીલ ટેમ્પો જેના રજી. GJ08 Y5668 જેની કી.રૂ.૧,૦૦,૦૦૦/

આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી.વી.પલાસ તથા હડે કોન્સ.પી.એલ.મકવાણા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર હસમુખભાઈ શિયાળ ખાંભા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *