શુ સરકાર પગલાં લેશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે તાત્કાલિક ધોરણે જો પગલાં લેવા માં નહિ આવે તો શું જંગલ નો નાશ કરવા માં આવી શકશે છે કોરોના મહામારી જેવા સમય માંથી બધા પસાર થયા છીએ ને ખ્યાલ પણ છે કે ઑક્સિજન વગર કંઈ શક્ય નહિ જંગલ જ નહિ બચી શકે તો મનુષ્ય પણ નહિ બચી શકવા ના ત્યારે આ ખેર ના જાડ કપાયેલ છે તે બારો બહાર વેચાણ થતાં હોઈ તો શું ત્યાં ના સ્થાનિક અધિકારી પણ સંડોવાયેલ છે કે કેમ તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે
અવાર નવાર આવા બનાવ બની રહ્યા છે તો શા માટે કોઈ પગલાં લેવા માં નહિ આવતા અધિકારીઓ ને સાવરી લેવા માં આવે છે કે શું તે પણ એક વિષય ઊભો થયો છે
તાજેતર માં જ આ બીટ માં ફરજ બજાવતા સિકંદર માંકડ નામના વ્યક્તિ ની બદલી પણ કરવા માં આવી છે શા માટે આવી તે પણ પ્રશ્ન ઊભો થાય છે શું ત્યાં નજર હેઠળ બધું જાડ કપાવવા નું કામ કરતો કે કેમ જો કોલ હિસ્ટ્રી કઢાવવા માં આવે તો બધું સામે આવી શકે છે તેમજ
ત્યાં ના આરએફઓ સરવૈયા મેડમ ની બદલી કરવા માં આવી છે જે કડક અધિકારી ની છાપ ધરાવતા હોય તો બદલી કરવા માં આવી શા માટે આવી તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે
તેમજ ઇતિહાસ માં પહેલી વાર આવો બનાવ બન્યો હશે કે એકી સાથે આટલા જાડ કપાયેલ જોવા મળ્યા
રિપોર્ટર મુકેશ વાઘેલા સુરત