Crime

સુરત પાંડેસરા પોલીસે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

પાંડેસરા પોલીસની પ્રસનીય કામગીરી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલ 6 જેટલા ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાડતી પાંડેસરા પોલીસે શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશનનોમાં ઘર ફોડ ચોરીના 6 ગુનાનો ભેદ સાથે રોકડ રૂપિયા 3,80,000નો મુધ્ધામાલ કબ્જે કરી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના પાંડેસરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આવેલ દક્ષેશ્વર મંદિર પાછળ પ્લોટ નબર 03 પાવર રૂમ્સના ખાતાના ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં રહેલા રોકડ  3,00,000 રૂપિયાની ચોરી થવા પામી હતી. પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચકરો ગતિમાન હાથ ધરીયા હતા.

પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે.કામળીયા સાહેબના નેજા હેઠળ પીએસઆઈ ડી.ડી.ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ હરપાલસિંહ દિપસિંહ, દિગ્વીજયસિંહ અબ્નસિંહ,સિધ્ધરાજ સિંહભારતસિંહ પેટ્રોલીંગમાં હતા દરમ્યાનઅંગત બાતમી મળી હતી.

આશરે અઠવાડીયા પહેલા જલારામ ઈંડસ્ટ્રીયલ પાંડેસરા ગુ.હા.બોર્ડે દક્ષેશ્વર મંદીર ની પાછળ પ્લોટ નંબર-૦૩ માં આવેલ પાવર લુમ્સના ખાતાની ઓફીસના દરવાજાનુ તાળુ તોડી ઓફીસમાં રહેલ રોકડા રૂપિયા ત્રણ લાખના મત્તાની ચોરી કરેલ ઇસમ રોકડા રૂપિયા લઇ વડોદગામ આબેડકર ચોક ખાતેથી યુ.પી.તરફ જતી બસમાં બેસી વતન જવા માટે વડોદ આંબેડકર ચોક ખાતે આવનાર છે.

બાતમી હકીકત મેળવી. સર્વેલન્સ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી આરોપી મનકેશ્વર શંકરસિંહ કુર્મી, ઉંમર -૫૨, રહે.વેડ રોડ વિદ્યામનગર સોસાયટી ધોબીના મકાનમા ઘર ન.૧૯૯ મુળ.રામપુર બંગરા ગામ,સેવરિયાગ્રામ પંચાયત મઠિયા શ્રીરામ, જિ.કુીનગર, ઉત્તર-પ્રદેશના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મુદ્દામાલ રોકડા રૂપીયા- ૩,૮૦,૦૦૦  સહિત ચોરી કરવા માટે વપરાતા ઓજારો કબજે કરી પકડાયેલ આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના પાંડેસરા,સલાબતપુરા,ઉધના,ખટોદરા,ચોકબજાર જેવા અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઇ જાગ્યાં અને વિસ્તારની રેકી કરી રાત્રીના સમયે બંધ ખાતામાં પ્રવેશ કરી ખાતાની ઓફિસનું તાડુ તોડી રોકડા રૂપીયાની ચોરી કરી પોતાના વતનમાં ભાગી જતો હોવાની હકિકત બહાર આવી હતી.પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસની પ્રસનીય કામગીરી……

સુરત શહેર માં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલે 6 જેટલા ગુના નો ભેદ ઉકેલાયો…..

સુરત શહેર ના અલગ અલગ  પોલીસ સ્ટેશન ના ઘર ફોડ ચોરીના 6 ગુનાનો ભેદ સાથે રોકડ રૂપિયા 3,80,000  સાથે આરોપીને જડપી પડ્યો…….

પાંડેસરા જલારામ ઇન્ડસ્ટ્રીયલ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આવેલ દક્ષેશ્વર મંદિર પાછળ પ્લોટ નબર 03 પાવર રૂમ્સ ખાતામાં થઈ હતી ચોરી……

પાવર રૂમ્સના ખાતાના ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં રહેલા રોકડ રૂપિયા 3,00,000/ ચોરી થઈ હતી……

પાંડેસરા પોલીસે બાતમી ના આધારે અલગ અલગ ટીમ બનાવી વડોદ આંબેડકર ચોક ખાતેથી યું.પી તરફ જતી બસ માં બેસી વતન ખાતે જતા પાંડેસરા પોલીસે જડપી પડ્યો…..

પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *