Crime

બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠીદડ ગામ ખાતેથી મધ્યપ્રદેશ રાજ્યના શિવગઢ પોલીસ સ્ટેશનના અપહરણના આરોપી તથા ભોગ બનનારને ઝડપી પાડતી બોટાદ રૂરલ પોલીસ ટીમ

 

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અપહરણ જેવી ગુનાહીત પ્રવૃર્તી ઉપર અંકુશ લાવવા સાર સુચન કરેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષી રાવલ નાઓએ જીલ્લામાં અપહરણ જેવા બનાવો નિવારવા તેમજ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પડવા આપેલ સુચના અવયે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.,જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના વી.સી,ભરવાડ પો.સબ.ઈન્સ. તથા અના હેડ કોન્સ એમ.જે.ડૉડીયા, બ.નં.પરજ અના પો.કોન્સ. ભાવેશભાઈ મુકેશભાઈ શાહ નં.૫૪ તથા આ.પો કો આનંદકુમાર આર. ઠોક ન કર વિગેરે સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા

તે દરમ્યાન મધ્યપ્રદેશ રાજ્યના શિવગત જીલ્લાના શિવગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. વિનીદ કટારા નાઓ તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે “શિવગઢ પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં.૧૯૧૪૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩ ના આરોપી તથા ભોગ બનનાર આપના વિસ્તારમાં રહે છે.” જે અંગે હુમનસોર્સની મદદથી આરોપી તથા ભોગ બનનાર લાઠીદડ ગામ ખાતે ગોલ્ડન પી.વી.સી. પાઇપની ફેકટરીમાં રહેતા હોવાની હકીકત મેળવી શિવગઢ પોલીસ સ્ટેશનની પોલીસના સંકલનમાં રહી લાઠીદડ ગામ ખાતેથી મધ્યપ્રદેશ રાજયના શિવગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૯૧૮ ૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૬૩ ના આરોપી તથા ભોગ બનનારને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. પકડાપેલ આરોપીની વિગત :-

આરોપી- બબલભાઈ ભાણજી દેવદા ઉ.વ.૧૯ ધંધો મજુરી

રહે પલૉડી ગામ મધ્યપ્રદેશ ભોંગ બનનાર પાયલબેન ડો/ઓ બાબુસાદ નિનામા ઉ.વ.૧૪) ધંધો,ઘરકામ રહે.નિનામાકા ટાપરા ગમ ના.રતલામ રતલામ રાજ્ય.

તા.ૌલાના જોરતલામ રાજ્ય મધ્યપ્રદેશ

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ- આ કામગીરી બોટાદ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી કેએફ બળોલીયા સાહેબ, નાચબ પોલીસ અધિક્ષક

શ્રી મહર્ષી રાવલ સાહેબ નાઓની સુચના તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જી.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની નિચે મુજબની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. (૧) વી.સી.ભરવાડ પો.સબ,ઈન્સ, (૩) અના પો.કો.ભા વેશમાં! એમાહ

(ર) અના.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ જે.ડોકીયા (૪) આ.પો.કો આનંદકુમાર આર. રાઠોડ

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *