Crime

સુરતના ઉમરા પોલીસે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખને દારુના જથ્થા સાથે ઝડપી પાડી

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરતના ઉમરા પોલીસે ૭.૫૦ લાખના વિદેશી દારુ સાથે એક મહિલા સહીત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..પોલીસે દારુ અને કાર મળી ૧૦.૭૧ લાખથી વધુનો મુદામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સુરતમાં રોજે રોજે લાખો રૂપિયાનો દારુ પકડાય પણ છે અને પીવાય પણ છે ત્યારે સુરતના ઉમરા પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ઉમરા પોલીસે બાતમીના આધારે પીપલોદ પાસે આવેલ સોહમ સુડા આવાસ પાસે આવેલ પાર્કિગમાંથી વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી.પોલીસે આરોપી લલિત જગદીશભાઈ બોરસીવાલા પાસેથી ૭.૫૦ લાખથી વધુનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ દારુના જથ્થામાં એક મહિલા પણ સંડોવાયેલી છે જેને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી..જેમાં પોલીસે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ કરી છે.હાલ પોલીસે કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી ૧૦ લાખ ૭૧ હજારથી વધુનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે…

ઉમરા પોલીસે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખને દારુના જથ્થા સાથે ઝડપી પાડી.

સુરતના ઉમરા પોલીસે ૭.૫૦ લાખના વિદેશી દારુ સાથે એક મહિલા સહીત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

પોલીસે દારુ અને કાર મળી ૧૦.૭૧ લાખથી વધુનો મુદામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *