Devbhumi Dwarka

દ્વારકામાં સુદામા સેતુ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: અગિયારમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી રૂપે અંદાજિત ૨૫૦થી વધુ લોકો દ્વારા જિલ્લાના આઇકોનિક સ્થળ સુદામા સેતુ, દ્વારકા ખાતે સામુહિક યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

વહેલી સવારે સુદામા બ્રિજ નજીક યોગ અભ્યાસના દૃશ્યો સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવાનો સંદેશ આપે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો તેમજ પ્રાંત અધિકારી અમોલ અવતેએ જોડાઈને યોગ કર્યો હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

દ્વારકા (તખુભાઈ સાંડસુર દ્વારા) દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના…

૨૩ મે – વિશ્વ કાચબા દિવસ દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર‘

દેવભૂમિ દ્વારકા,  સંજીવ રાજપૂત: દરિયાઈ જીવ સૃષ્ટિના ઢાલબદ્ધ સભ્ય એવા કાચબાનું…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *