જયભોલે ગૃપ અમદાવાદના દિપેશ પટેલ ગ્રુપના સભ્યો સાથે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન તરફથી જગદંબાના આશીર્વાદ લઈ જગત કલ્યાણ હેતુ દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે 10 મે 2025 ના રોજ સવારે 7.30 વાગે પાવન દ્વારકા યાત્રાએ દર્શન કર્યા .
જેમ દ્વારકાધીશ એ અર્જુન ની સહાય કરી અને માર્ગદર્શન આપી મહાભારત જેવું મહાન યુદ્ધ પાર પડાવ્યું તુ એમ અત્યારે ભારત દેશ ની સુરક્ષા અને શાંતિ રહે અને દરેક ભારતીય સુરક્ષિત રહે તેવા હેતુથી ભક્તિપૂર્વક ગરુડ ઘંટી અર્પણ થઈ . આ પવિત્ર કાર્ય દ્વારકાધીશ ના ચરણોમાં રાષ્ટ્ર માટે પ્રેમ અને કૃતજ્ઞતાનો ઉદ્ધાત્ ભાવ વ્યક્ત કરશે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી