Devotional

આઈ સી સી ના ચેરમેન જય શાહે સારંગપુર હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા

કપિલ પટેલ દ્વારા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના પુત્ર જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શન કર્યા ICCના સૌથી યુવા ચેરમેન તરીકે  જય શાહ ની નિયુક્ત થયાબાદ પહેલીવાર  સારંગપુર હનુમાનજી મંદિર માં દર્શન કર્યા હતા

આઈ સી સી ના ચેરમેન જય શાહ એ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરી આરતી પૂજન કર્યું.હતું આ પ્રસંગે સારંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી સહિતના  ઉપસ્થિત સંતોના આશીર્વાદ જય શાહે મેળવ્યા.હતા

તેમજ સંતોએ રક્ષા સૂત્ર બાંધી, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની ભેટ આપી ફૂલહાર પહેરાવીને સ્વાગત સન્માન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ

અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *