રિપોર્ટ અનુજ ઠાકર.
શ્રી દિવ્યા પટેલ અને શ્રી હિમાંશુ પટેલની નવી અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”ના મુહુર્ત પ્રસંગે હાજરી આપી. ફિલ્મમા ચેતન દૈયા, કિલ નાયક, ભરત ઠક્કર, અરવિદ વેગડા, મોહિત શર્મા, તથા ક્રિતિકા સોની જેવા મજાના કલાકારોં આ ફિલ્મમા જોવા મળશે અને મુખ્ય ભૂમિકામા રંગભૂમીના કસાયેલ કલાકાર સમર્થ શર્મા અને જાણીતી ફેશન મોડલ અને નવોદિત અભિનેત્રી મેઘા ભટ્ટી અભિનય પાથરશે. એકાદ અઠવાડીઓમાં
 ફિલ્મનું શૂટિંગ અમદાવાદ ખાતે શરુ થશે. આ પ્રસંગે શહેરના ઘણા જાણીતા વ્યક્તિવિશેષ તથા મિડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મનું શૂટિંગ અમદાવાદ ખાતે શરુ થશે. આ પ્રસંગે શહેરના ઘણા જાણીતા વ્યક્તિવિશેષ તથા મિડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોડક્શન: શ્રી મારુતિ આર્ટ દીવ્યા પટેલ, દિગ્દર્શક શ્રી હિમાંશુ પટેલ, નિર્માતાઃ ડી . એસ પટેલ, લેખક: શ્રીકાંત રાઠોડ, સંગીત : મેહુલ સોની, ડી ઓ પીઃ એમ કે સભાની, ગાયક: અરવિંદ વેગડા, ગીત: હિમાંશુ પટેલ, જયેશ પ્રજાપતિ, ગેસ્ટ રીટા બેન આર પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટ ચાંદખેડા વોર્ડ રાકેશ ભાઈ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર ચાંદખેડા વોર્ડ, દેવાંગ શાહ ઓરિએન્ટલ ક્લબ, તન્મય શેઠ, ગિરીશ બ્રહ્મભટ્ટ, જીલુ ભાઈ ભરવાડ, પોડ્યુસર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
 
            















