Education

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ – રાલેજ, તા.ખંભાત, જી. આણંદ_ (રાજ્યની શ્રેષ્ઠ શાળા: ૨૦૧૪- ૧૫)ને વર્ષ ૨૦૨૫- ૨૬ માં આણંદ જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ થી સન્માનિત…

ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લા પ્રમુખ તરીકે તથા ઓરિસ્સા (ભુવનેશ્વર ) NALCO ના ડિરેક્ટર પદે ફરીવાર રાલેજના વતની આદરણીયશ્રી શ્રી સંજયભાઈ રમણભાઈ પટેલ સાહેબની પસંદગી….

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ  શિક્ષક ( આચાર્ય):  ૨૦૨૫  નો એવૉર્ડ્સ પ્રાપ્ત કરનાર  ડૉ.કમલેશભાઈ મણીભાઈ પટેલ સાહેબ…

આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ અને SSA દ્વારા ખંભાત તાલુકાની વર્ષ ૨૦૨૫- ૨૬ માટે શ્રેષ્ઠ સક્ષમ & સ્વચ્છ શાળા નો એવોર્ડ મેળવનાર  શ્રી રાલેજ પ્રાથમિક શાળા  ના આચાર્ય  શ્રી કિરીટભાઈ શનાભાઈ પટેલ….

માધવ ચેરિટેબલ ટ્રસ્ટ- કપડવંજ અને અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા પર્યાવરણ સંરક્ષક એવોર્ડ: ૨૦૨૫ એવોર્ડનું  સન્માન પ્રાપ્ત કરનાર શ્રી દિપકભાઈ રાવજીભાઈ પટેલ ….

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના વર્ષ ૨૦૨૫- ૨૬ માટે શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ્સ પ્રાપ્ત કરનાર રાલેજના વતની અને લુણેજ હાઈસ્કૂલના શિક્ષક શ્રી  વિનોદભાઈ કાંતિભાઈ સલાટ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં  આરોગ્ય કક્ષાએ ઉત્તમ કામગીરી કરવા બદલ _શ્રેષ્ઠ કામગીરી એવૉર્ડ:૨૦૨૫ પ્રાપ્ત કરનાર રાલેજના વતની શ્રી અલ્પેશભાઈ કનુભાઈ રબારી

રાલેજ ગામની મોહન ફળી આંગણવાડીને વર્ષ ૨૦૨૫-૨૬ની “સ્વચ્છ આંગણવાડી પુરસ્કાર- ૨૦૨૫”થી સન્માનિત. ખરેખર,  વર્ષ ૨૦૨૫ રાલેજ ગામ માટે ખૂબ જ ગૌરવશાળી રહ્યું…

રિપોટર પૂજા રાઠવા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *