Education

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Grant અંતર્ગત “Literature to Film: Innovation in Storytelling” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

વર્કશોપમાં નિષ્ણાત શ્રી Anuj Tank દ્વારા સાહિત્યમાંથી ફિલ્મ નિર્માણ, સ્ટોરી ડેવલપમેન્ટ, સ્ક્રિપ્ટ-સ્ક્રીનપ્લે લેખન, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ડિજિટલ મીડિયાના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનું સંકલન Dr. J. A. Rana દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને કોલેજના આચાર્ય Dr. H. V. Senjaliyaનું માર્ગદર્શન મળ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણી

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન…

1 of 21

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *