Election

જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કલાસંવાદ કાર્યક્રમ યોજાયો

લોકસભાની ચૂંટણી પ્રચારના ભારતીય જનતા પાર્ટીએ શ્રીગણેશ કરી દીધા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના મિશન 5 લાખની લીડના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે પાટણ જિલ્લા ભાજપ સંગઠન કામે લાગ્યું છે.

અને વિવિધ બેઠકોના દોર અને શક્તિકેન્દ્રના પ્રવાસો પણ શરૂ કરી દેવાયા છે.ત્યારે આજરોજ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય પાટણ ખાતે ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા કલાસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાટણના નામાંકિત કલાકારો અને ભવાઇના કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત કલાકારોનું ભારતીય જનતા પાર્ટીના ખેસ થી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ કલાકારોએ સંકલ્પ પત્ર લખ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર,પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,પ્રદેશ સાંસ્કૃતિક સેલના જનક ઠક્કર, ભાઈ ભાઈ ભલા મોરી રામા અરવિંદ વેગડા જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ જિલ્લા સાંસ્કૃતિક સેલના કન્વીનર ઘનશ્યામ ઝુલા,શૈલેષ ગોસ્વામી (મોરલો) જાણીતા ગાયક , માનસી દવે ,જગદીશ ગોસ્વામી,ધીરેન મહેતા,નીરવ ગાંધી સહિત પાટણના નામાંકિત કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વ્હીલચેરની મદદથી ચાલતા 95 વર્ષના રૂસ્તમજીએ ઘેર બેઠા મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં…

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો

જામનગર, સંજીવ રાજપૂત: સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *