અંબાજી: અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા બની ગુજરાત અને દેશ નું નામ રોશન કર્યું છે. અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માતાજી ના ચરણો મા મૂકીને ધન્યતા અનુભવી હતી અને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. કેપીટુ પ્રોડક્શન અમદાવાદ આયોજીત અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ના સહયોગ થી નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલીગન્સ 2021 મા વિનર બની ગુજરાત અને દેશનું નામ નૈનીશા સોની એ રોશન કર્યું છે અને હજુ પણ આગળ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
- Home
- Entertainment
- અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા
અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા
Related Posts
મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા
રિપોર્ટ અનુજ ઠાકર ૧૯૫૦ના રોજ, રાષ્ટ્રલોકપ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલનો અવસાન…
મિસરી’: મીઠાશ, મસ્તી અને મોહબ્બતની ત્રણ દિનની ડીલ, જે દિલ સુધી પહોંચી.
રિપોર્ટ અનુજ ઠાકર. રોનક કામદાર–માનસી પારેખની તાજી જોડી, હાસ્ય–લાગણી–રોમાન્સનો…
એક્ટ્રેસ મોડેલ દીપિકા પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી સોન્ગ તેમજ ફિલ્મ એક્ટ્રેસ દીપિકા પરમાર નો આજે જન્મદિવસ હોય તેમના…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ
સ્નેહ એ જ સૃષ્ટિનો સમ્રાટ છે.એટલે જ કહેવાય છે કે સબસે ઊંચી પ્રેમસગાઈ.પ્રેમનો…
હાસ્ય, લાગણી અને હિંમતનું મિશ્રણ – ચણિયા ટોળી એક સંપૂર્ણ પરિવારિક મનોરંજન
રિપોર્ટ અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ જગતમાં આ દીપાવલી એક નવી ચમક લઈને આવી રહી છે —…
70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં રાહુલ ચોપરાનો સેલિબ્રિટી મેનેજમેન્ટમાં ચમકતો દેખાવ.
રિપોર્ટર: અનુજ ઠાકર. અમદાવાદના રહેવાસી રાહુલ ચોપરા એ આજના યુગમાં આર્ટિસ્ટ…
માઇક, કેમેરા, એક્શન! – એન્કાઉન્ટર વિથ રહસ્યમ
રિપોર્ટ અનુજ ઠાકર. ટાફ : Travel, Art, Fashion, Food ના સહયોગથી જીએસટીવી કેમ્પસ…
કાંકરિયા તળાવ 11 ઓક્ટોબરે નાગરિકો માટે બંધ રહેશે
રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદમાં આવનારા 11 ઓક્ટોબર, શનિવારના રોજ યોજાનારા ફિલ્મફેર…
ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝઃ શિક્ષકની ગોદમાં પ્રલય-નિર્માણ, બેંક લૂંટની સસ્પેન્સભરી કહાની
રિપોર્ટ: અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફરી એક વાર મનોરંજન અને…
















