કોરોના કાળ બાદ કપરા સમયને ભૂલાવવા લોકોને હસાવવા અને મનોરંજન પૂરું પાડવા ની ફિલ્મ ના નિર્માતા નીરવ જોષી ક્રિષ્ના શુક્લા અને ઋચિત મહેતા એ બાહેંધરી આપી છે. આ ફિલ્મ ની વાર્તા હર્ષદ મહેતા નામ ના એક વ્યક્તિની છે જે સટ્ટા રમવાની આદત ના કારણે આર્થિક મુસીબત માં મુકાય છે અને એમાં થી બહાર નીકળવા એ શરુ કરે છે ખોટુ બોલવાનો સિલસિલો . કેહવાય છે કે એક જુઠ્ઠું બીજા સો જૂઠ બોલાવે તેમ હર્ષદ પોતે જ રચેલી જાળ મા ફસાતો જાય છે .. એક પછી એક મુસીબતોના પહાડ એના માથે તૂટી પડે છે એક તરફ બુકી ના માણસો ની ઉઘરાણી બીજી તરફ પત્ની ની ખોટી પ્રેગનન્સી ની વાત કરી ને બોસ પાસે માંગેલા રૂપિયા , પત્ની ને સાચી વાત ની જાણ થતાં ઘર છોડી ને જતા રહેવું અને તાત્કાલિક ખોટી પત્ની તૈયાર કરી બોસ પાસે થી પૈસા મેળવવા … શું હર્ષદ આ બધી મુસીબતો માં થી બહાર નીકળી શકશે ? કે પોતે જ ખોદેલા ખાડા માં વધારે ફસાતો જશે તે જવાબ મેળવવા ચોક્કસ જોવી જ રહી ધમ ધમ ધમ્મા ચકકડિ . આ ફિલ્મ નુ દિગ્દર્શન થયું છે હાર્દિક શાહ દ્વારા અને મુખ્ય ભૂમિકા માં છે નિશિથકુમાર બ્રહ્મભટ્ટ , જોલી ભાટિયા, જીજ્ઞેશ મોદી,વિજય દેસાઈ અને ક્રિષ્ના શુક્લા .
- Home
- Entertainment
- કર્ટન કોલ પ્રોડક્શન અને જિંગલ બેલ પ્રોડક્શન નિર્મિત ગુજરાતી ફિલ્મ ધમ્મા ચક્કડી દશેરા પર રિલીઝ થઈ રહી છે ..
કર્ટન કોલ પ્રોડક્શન અને જિંગલ બેલ પ્રોડક્શન નિર્મિત ગુજરાતી ફિલ્મ ધમ્મા ચક્કડી દશેરા પર રિલીઝ થઈ રહી છે ..
Related Posts
નારી રત્ન સન્માન સમારોહ 2026
અમદાવાદના શ્રી કિંજલ પંચાલને તારીખ: 08/03/2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે…
GIFA 2025 – દાયકાનો ગૌરવ, ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ!
રિપોર્ટ: અનુજ ઠાકર. GIFA 2025 – 10મું વર્ષ ભવ્ય સફળતા સાથે પૂર્ણ ગુજરાતી…
ગુજરાતી સિનેમામાં લાગણીઓનો રંગ ભરશે ફિલ્મ ‘લાગણી નો મેળો
રિપોર્ટ: અનુજ ઠાકર. પિતા-પુત્રના અતૂટ સંબંધ, પેઢી વચ્ચેના વિચારોના મતભેદ, પ્રેમ…
EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો જબરદસ્ત ડોઝ
રિપોર્ટ: અનુજ ઠાકર. ગુજરાતી ફિલ્મ જગત અત્યારે સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે,…
ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’ યોજાયો
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ,…
ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ
રિપોર્ટ: અનુજ ઠાકર ગુજરાતી સિનેમાના ચાહકો માટે આ શુક્રવાર ખાસ બનવાનો છે, કારણ કે…
અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ
રિપોર્ટ: અનુજ ઠાકર તાપસી પન્નુ ફરી એકવાર મોટા પડદા પર દમદાર વાપસી કરવા તૈયાર છે.…
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય
રિપોર્ટ: અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અને…
આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો
રિપોર્ટ: અનુજ ઠાકર ગુજરાતી સિનેમામાં એક મહત્વપૂર્ણ મંચ રચી શકે તેવી સંભાવના…
GIFAના દસ વર્ષ: ‘ગોલ્ડન ડેકેડ’ સાથે ગુજરાતી સિનેમાની ઐતિહાસિક ઉજવણી
રિપોર્ટ: અનુજ ઠાકર. GIFA 2025 માટે 24 કેટેગરીના નોમિનેશન્સ જાહેર 6° ફેબ્રુઆરી…
















