Breaking NewsLatest

સિંગર દિવ્યા ચૌધરી દ્વારા ગુજરાત ના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

ગાંધીનગર : સમગ્ર ગુજરાત માં પોતાના કોકિલ કંઠા અવાજ થી સુપ્રસિદ્ધ સિંગર દિવ્યા ચૌધરી દ્વારા ગુજરાત ના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ દિવ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મુખ્યમંત્રી સરળ અને સાદું જીવન કે જાણે દાદા નો પર્યાય શબ્દ હોય તેવું લાગે છે તેમજ દાદા ગુજરાત ની જનતા ની સેવા સાદગી પૂર્ણ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે મુખ્યમંત્રી સાહેબ દ્વારા પણ દિવ્યા ના કોકિલ કંઠા અવાજ ને બિરદાવી આપ હર હંમેશ પ્રગતિ કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા

રિપોર્ટ બાય ઝાકીર મીર ગાંધીનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *