Entertainment

ગુજરાત સૌરાષ્ટ્ર ના પાયલ સિહોરા એ મહા શિવરાત્રી પર્વ નિમિતે પોતાના મન અને વિચાર થી મહાકાલ અને દેવો ના દેવ મહાદેવ ને પોતાના ધાર્મિક વિચારો દ્વારા મહા શિવરાત્રી મહા પ્રસંગે મહાદેવ ના ચરણો માં પોતાના ધાર્મિક વિચારો સમર્પિત કરી રહ્યાં છે

અહેવાલ : અભિષેક ડી પારેખ યુવા રિપોર્ટર અને યુવા લેખક, પાયલ સિહોરા,(બોલિવૂડ અને અર્બન ગુજરાતી અભિનેત્રી) હેમરાજસિંહ વાળા (ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ )તેમજ જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો દ્વારા

ગુજરાત સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લાના પાયલ શિહોરા એ પોતાના ધાર્મિક વિચારો દ્વારા અને મહાશિવરાત્રી પર્વ નિમિતે મહાદેવ માટે પોતાના વિચારો રજુ કરવા પોતના દ્વારા એક મન નો વિચાર અને દેવો ના દેવ મહાદેવ માટે ખુબ જ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ વગર આ લખવું શક્ય નથી આ લખવા માટે મહાદેવ ના આશીર્વાદ અને કૃપા હોઈ તો લખી શકાય છે

મહાશિવરાત્રી ના પર્વ નિમિતે બધા ભાવિ ભક્તો અને નાના મોટા કલાકારો તેમજ અલગ અલગ ક્ષેત્રમાં થી ઘણા ભાવિ ભક્તો મહાદેવ માટે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે પાયલ શિહોરા મહાશિવરાત્રી પર્વ નિમિતે મહાદેવ માટે અને પોતાની કાર્યર્શેલી સાથે સંકળાયેલાં મહિલા મિત્રો અને બધા માટે એક વાંચવા જેવું આર્ટિકલ તૈયાર કરવામાં આવ્યું છે

મહા શિવરાત્રી પર્વ હિન્દુ ધર્મ નો મુખ્ય અને પ્રમુખ તહેવાર છે*

*મહાશિવરાત્રી પર્વ ફાગણમહિનામાં ૧૩ મી અથવા ૧૪ મી રાત્રી ના દિવસે તે દિવસે આ તહેવાર માં શિવ ભક્તો અને શ્રદ્ધાળુ ઓ મહાદેવ ની પૂજા આરતી તેમજ ધુંન ભજન કરી આખી રાત સુધી જાગે છે

ઘણા બધા ભાવિ ભક્તો રાત્રી જાગરણ તેમજ દિવસ દરમિયાન ઉપવાસ કરી અને ફળાહાર ગ્રહણ કરી શિવરાત્રી પર્વ ઉજવણી કરે છે

શિવરાત્રી ના મહાપર્વ નિમીતે ભાવિ ભક્તો શ્રદ્ધાળુ સવાર ના ઉગતા પોર થી ઉપવાસ કરી મહાદેવ ને બિલી પત્ર તેમજ જળાભિષેક કર્યાં બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે

શિવરાત્રી મહા પર્વ દરમિયાન મહિલા ઓ માટે શિવરાત્રી પર્વ નુ ખુબ જ મહત્વ છે આ પર્વ માં ગુજરાત સૌરાષ્ટ્ર ના ખુબ જાણીતા અને લોકપ્રિય અભિનેત્રી પાયલ શિહોરા દ્વારા મહિલા ઓ માટે તેમજ બધા ભાવિ ભક્તો માટે મહાશિવરાત્રી પર્વ નિમિતે પોતાની પાસે રહેલું ધર્મ ભક્તિ નુ માગૅદશૅન તેમજ દેવો નો દેવ મહાદેવ ના સુપ્રસિધ્ધ મહા પર્વ શિવરાત્રી પર્વ નિમિતે પોતાના વિચારો આ લેખ દ્વારા રજૂ કરી રહ્યાં છે

આ શિવરાત્રી પર્વ તેમજ ભૂતકાળ તેમજ ભવિષ્ય માં પણ શિવરાત્રી પર્વ નું મહિલા માટે મહત્વનું છે એમાં ખાસ કરીને અવિવાહિત મહિલા માટે તે લોકો ભગવાન શિવ ની પૂજા અર્ચના અને સાચા મન અને દિલ થી પ્રાર્થના કરે છે અને આરાધના કરે છે આ કરવા થી ભગવાન શિવ મહાદેવ જેવા પતિ મળે છે અને અવિવાહિત મહિલા પોતાના જીવન અને પરિવારના જીવન ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે

શિવરાત્રી પર્વ નું મહત્વ પોરાણીક કથા વાર્તા માં ખુબ છે
શિવરાત્રી પર્વ નું પ્રારંભ પોરાણિક કથા વાર્તા સાથે જોડાયેલું છે

પાયલ શિહોરા પોતાના ધાર્મિક વિચારો તેમજ મહાદેવ ની પૂજા અર્ચના કરતા પોતાની તસવીરો દ્વારા ભોળા નાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ખુબ પ્રેમ લગાવ એક આગવું ઉદાહરણ અને ગૌરવ લેવા જેવું છે

ભગવાન શિવ નું નીલકંઠ નામ કેવી રીતે પડ્યું મહા શિવરાત્રી પ્રસંગે સમુન્દ્ર મંથન દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડ ના રક્ષણ કરવા માટે એ વિષ પી ગયા હતા તૈયાર થી નીલકંઠ નામ થી ઓળખાય છે

ભગવાન શિવ નો પ્રિય દિવસ ફાગણ મહિના ની ૧૪ મો દિવસ લોકો ની ભાવિ ભક્તો ની માન્યતા છે આ દિવસ ને મહા શિવરાત્રી પર્વ નિમિતે ઉજવણી કરવામાં આવે છે સમગ્ર વિશ્ર્વ માં

શિવ રાત્રી પર્વ નિમિતે ભગવાન શિવ તેમજ પાર્વતી ના લગ્ન કર્યા હતા

એવું માનવામાં આવે છે શિવરાત્રી પર્વ નિમિતે મહિલા નું ખુબજ મહત્વ છે મહિલા આ દિવસે કોઈ પણ પ્રાર્થના કરે છે તે ભગવાન શિવ સ્વીકારે છે

ભગવાન શિવ ની પૂજા માં કોઈ પણ સામગ્રી ની જરૂર પડતી નથી બીલીપત્ર અને પાણી થી જળાભિષેક થી શિવરાત્રી ના મહાપર્વ નિમીતે ભાવિ ભક્તો શ્રદ્ધાળુ ભગવાન શિવ ને પ્રશ્ન કરે છે .

મહાશિવરાત્રી પર્વ નિમિતે ખુબ મુખ્ય મહત્વ છે  ભગવાન શિવ માનવ જાતિ ઘણા નજીક રાત્રિ ના સમયે ભગવાન શિવ તેમના ભાવિ ભક્તો ની નજીક હોઈ છે કારણકે મહાશિવરાત્રી પર્વ નિમિતે ભાવિ ભક્તો ભગવાન શિવ ની આખી રાત જાગરણ કરી પૂજા આરતી ધૂન ભજન કરતા હોય છે

હું પાયલ શિહોરા મહાદેવ ભોળા શંકર ને દરેક ભાવિ ભક્તો ની દરેક મનોકામના આ મહાશિવરાત્રી પર્વ નિમિતે મારા અને મારા પરીવાર તરફથી ભગવાન શિવ ને હ્દય પુર્વક પ્રાર્થના કરું છું

જય મહાકાલ જય મહાદેવ હર હર મહાદેવ દેવો નો દેવ મહાદેવ

અહેવાલ : અભિષેક ડી પારેખ યુવા રિપોર્ટર અને યુવા લેખક, પાયલ સિહોરા,(બોલિવૂડ અને અર્બન ગુજરાતી અભિનેત્રી) હેમરાજસિંહ વાળા ( ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ)તેમજ જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો દ્વારા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *