Breaking NewsEntertainment

ફોર્મર મિસિસ ઇન્ડિયા એવા કિરણ પંજવાણી દ્વારા ડોન્કી મિલ્ક ની પ્રોડક્ટ કેરેશિયમ લોન્ચ કરવામાં આવી છે

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત ડોન્કી મિલ્ક દ્વારા સ્કિન  અને હેર ને લગતી પ્રોડક્ટ કરવામાં આવી લોન્ચ

Carecious શબ્દ બે સુંદર શબ્દો પરથી આવ્યો કેર અને પરકિયસ Care ane Precious ” કાળજી” જેનો અર્થ થાય છે

ગંભીર ધ્યાન અને વિચારણા યોગ્ય રીતે કરવા માં નુકસાન અને જોખમ ને ટાળવામાં માટે લાગુ પડે છે

“કિંમતી” જેનો અર્થ થાય છે મહાન મુલ્ય સાચા અર્થમાં પ્રિય અથવા વ્યકિત માટે ખજાનો છે.

અમે “કેરેશિયમ” શબ્દ ની શોધ કરી છે જે દર્શાવે અમે તમારા દેખાવ અને સોંદર્ય અને તમારી સ્કિન અને હેર ની કાળજી રાખીએ છીએ.

દરેક વ્યકિત માટે કિંમતી છે પોતાના દેખાવ અને સોંદર્ય ની કાળજી રાખવી.

વિશ્વ ની સૌથી પ્રખયાત સોંદર્ય બ્રાન્ડ પ્રોડક્ટ બનવા માટે અને લોકો માટે અત્યંત કાળજી અને નેચરલ રીતે અને કુદરતી રીતે ડોન્કી મિલ્ક દૂધ માંથી બનેલા દરેક પ્રોડક્ટ ની એક ખાસ વિશેષતા છે તમારા દેખાવ તેમજ સોંદર્ય બાહ્ય સુંદરતા ને પ્રદર્શિત કરવા માંગીએ છીએ.

ડોન્કી મિલ્ક દૂધ માંથી બનેલા દરેક પ્રોડક્ટ ની એક ખાસ વિશેષતા છે તમારા શરીર ના બાહ્ય અંગો ને શુદ્ધ કરવા.

ડોન્કી મિલ્ક દૂધ માંથી બનેલા દરેક પ્રોડક્ટ થી અને અમારા ઉત્પાદનો થી એક સુંદર પ્રયાસ અને લોકો ને જાગૃત કરવા માટે નો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે

ગુજરાત માં સૌ પ્રથમ વખત એક અલગ અંદાજ અને કોસ્મેટિક માર્કેટ માં સ્કિન કેર પ્રોડક્ટ ની વિશાળ રેન્જ લાવી રહ્યા છીએ

ગુજરાત માં સૌ પ્રથમ વખત એક અલગ અંદાજ અને કોસ્મેટિક માર્કેટ માં સ્કિન કેર પ્રોડક્ટ માટે નો શ્રેષ્ઠ વિચાર ને ફોર્મર મિસિસ ઇન્ડિયા એવા કિરણ પંજવાણી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે

ડોન્કી મિલ્ક દૂધ માંથી બનેલા દરેક પ્રોડક્ટ થી અને અમારા ઉત્પાદનો થી એક સુંદર પ્રયાસ અને લોકો ને જાગૃત કરવા માટે નો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રોડક્ટ માર્કેટ માં આવતા ની સાથે બજાર માં લોકો માટે આકર્ષણ નું એક કેન્દ્ર બન્યું છે

ફોર્મર મિસિસ ઇન્ડિયા એવા કિરણ પંજવાણી દ્વારા આ સ્કિન કેર પ્રોડક્ટ માટે ઘણા અથાર્થ પ્રયાસો ઘણા સમય થી ડોન્કી મિલ્ક પ્રોડક્ટ વિશે ની માહીતી અને પુરે પુરી નોલેજ પ્રાપ્ત કરી ઘણા સ્કિન કેર પ્રોડક્ટ ના રિસર્ચ લોકો અને વિશેષજ્ઞ લોકો સાથે પરામર્શ કરી પુરે પુરી માહિતી મેળવી લેબોરેટરી ટેસ્ટ કરી તૈયાર કરવામાં આવી છે ત્યાર બાદ જ આ સ્કિન  અને હેર કેર પ્રોડક્ટ માર્કેટ માં લોન્ચ કરવામાં આવી છે

ડોન્કી મિલ્ક ના ઉપયોગ અને ફાયદા વિશે પણ ઘણું જણાવ્યું છે
એવું કહેવામાં આવે છે ડોન્કી મિલ્ક એક શક્તિ શાળી અને એન્ટી એજિંગ અને હીલિંગ ગુણધર્મો ધરાવે છે
કારણકે તેમાં આવશ્યક ફેટી એસિડ્સ હોય છે, તેથી જ અમે ડોન્કી મિલ્ક થી બનેલા સૌથી અદ્યતન અને વિશિષ્ટ ઉત્પાદનો સાથે આવી રહ્યા છીએ.
અમારું માનવું છે દેખાવ એક મોટી અસર દેખાડે છે.
જયારે તમે સારા અને સુંદર દેખાવ હસે તો લોકો તમારી પ્રશંસા કરે છે.
તમે આત્મવિશ્વાસ અનુભવો છો

ડોન્કી મિલ્ક નું ઔષધીય કોસ્મેટિક ઉપયોગ નો લાંબો ઇતિહાસ છે.

હિપ્પોક્રેટ્રસે તેનો ઉપયોગ સંધીવા, ઉધરસ,અને ઘા ની સારવાર માં કથીથ રીતે કર્યો છે

એવું કહેવાય છે કિલ્યોપેટ્રાએ ડોન્કી મિલ્ક ના સ્નાન સાથે તેની નરમ સરળ ત્વચા જાળવી રાખી છે

ગાય, ભેંસ,બકરી, ઘેટાં, ઊંટ, ના દૂધ ની સરખામણી માં ગધેડી નું દૂધ માનવ માતા ના દૂધ જેવું જ છે વાસ્તવ માં તેનો ઉપયોગ ૧૯ મી સદી માં અનાથ શિશુ ઓ ને ખવડાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો

અહેવાલ જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો દ્વારા સાથે સ્કિન અને હેલ્થ રિપોર્ટ માં આ સુંદર અહેવાલ નું ઇન્ટરવ્યૂ અભિષેક ડી પારેખ (એ.ડી.) યુવા રિપોર્ટર લેખક જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજ સિંહ વાળા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું 9898252620

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *