Breaking NewsEntertainment

“હિન્દી સસ્પેન્સ થ્રીલિર ફિલ્મ ધ ગ્રીન ફોર્સ રીલીઝ”

જી એક્સ્પ્રેસ ન્યુઝ:

ગુજરાત ના લોક પ્રિય અભિનેત્રી  એવા પુજા પ્રજાપતી  હિન્દી બૉલીવુડ ધ ગ્રીન ફોર્સ ફિલ્મ માં મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા

આ હિન્દી બૉલીવુડ ફિલ્મ તમે નિહાળી શકો છો “AMAZON PRIME MX PLAYER & HANGAMA APPLICATION

ગુજરાત ના લોક પ્રિય અભિનેત્રી એવા પુજા પ્રજાપતી ની બોલિવુડ ઇન્ડસ્ટ્રી માં આવતા તેમના ચાહકો દ્વારા ખુબ હર્ષ ની લાગણી વ્યક્ત કરવામાં આવી છે

ગુજરાત માં થી ઘણા બધા સારા અભિનેતા અને અભિનેત્રી બોલિવુડ માં આવતા હોઈ છે પણ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેમને પોતાનું બ્યુટી વિથ બ્રેન પોતાનું હાર્ડ વર્ક ની સાથે સાથે પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે દેખાવ માં ખુબ સુંદર છે.

આ ફિલ્મ માં હાલ ની યુવા પેઢી ને ધ્યાન માં રાખી અને આ ફિલ્મ માં ઘણી બધી એવી સસ્પેન્સ યથાવત છે આ ફિલ્મ માં બિન સતાવાર આંતકવાદ મિશન ૧૪ માર્ચ  બિન સતાવાર આંતકવાદ વિરોધી દળ ની ધ ગ્રીન ફોર્સ ફિલ્મ છે જે ભુતપૂર્વ કર્નલ દ્વારા સ સંચાલિત છે  તેમને સસ્પેનેડ કોર્ટ ને ધ ગ્રીન ફોર્સ ના એજેન્ટ તરીકે માર્શલડ પ્રમાણિક અધિકારી ની નિમણુક કરવામાં આવી છે  અને આ દળ માં આપડા ભારત દેશ ના અને માનવંતા દુશ્મનો માટે રચવામાં આવ્યું છે અને બધા એજન્ટો આપડા ભારત દેશ અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન કુરબાન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે પોતાના જાત ની પરવાહ કર્યા વગર ભારત દેશ માટે આતંકવાદ સામે લડવા તૈયાર થઇ રહ્યા છે. અને ભારત દેશ મોટા ખતરા થી બચાવે છે આ મિશન માં અમુક ઓફિસરો પોતાનું જીવન કુરબાન કરી ચૂકે છે અને રહસ્ય ખુલી રહ્યા છે ખુબ ધમાલ અને ફાઇટ સાથે ની ફિલ્મ છે એક સસ્પેન્સ અને ભાવનાત્મક ફિલ્મ બનવામાં આવી છે. આ ફિલ્મ પટ કથા અને સંવાદ સમીર કુમાર દ્વારા લખવામાં આવી છે. અને સહ લેખકો ઉષા ગોસ્વામી અને સમર રાઠોડ છે નિર્દેશક  સુધીર ટંડેલ અને પ્રકાશ વોરા છે અને ફિલ્મ ના નિર્માતા નિધિ જાની છે  પ્રશ્ન નિધિ પ્રોડક્શન અને સાથે સુર મધુર સંગીત અર્પિત શાહ એ આપેલ છે ફિલ્મ નું શૂટિંગ  મુંબઈ અને ગુજરાત ના અમદાવાદ અને ગાંધીનગર માં થયું છે

આ ફિલ્મ માં કલાકારો ની વાત કરીએ તો પાંડે ગુલશન, શિવા રિંદાણી‌ ,સહુદ હાશ્મી,બરખા પાટીદાર,રમેશ ગોયડા,મુસ્તાક ખાન, આ ફિલ્મ માં મુખ્ય કલાકાર અભિનેતા મયુર ચાવડા અને અભિનેત્રી તરીકે પુજા પ્રજાપતી એ મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા છે

આ હિન્દી ફિલ્મ માં અભિનેત્રી  પુજા પ્રજાપતી ની ફાઇટ જોરદાર અને દેશ માટે પ્રેમ દર્શાવે છે આ ફિલ્મ ને શરૂવાત થી ખુબ પ્રેમ અને લોક ચાહના મડી છે યુવા પેઢી માટે રસ અને રુચિ અને સસ્પેન્સ મિશન જોવા આકર્ષિત થયા છે

આ ફિલ્મ ને પ્રમોશન માટે ખુબ પ્રેમ લાગણી મડી છે યુવા પેઢી ને મનગમતી એપ્લિકેશન એમેજોન પ્રાઈમ પર વર્લ્ડ વાઈડ  જોવા મળતા યુવા પેઢી ખુબ રસ ઉમટી પડ્યો છે આ હિન્દી ફિલ્મ નિહાળી શકો છો
“AMAZON PRIME   MX PLAYER & HANGAMA APPLICATION

આ હિન્દી સસ્પેન્સ ફિલ્મ માં દેશ પ્રેમ અને ભારત દેશ પ્રત્યે દેશપ્રેમી નો ખુબ મોટો ઉદેશ્ય છે

આ  હિન્દી ફિલ્મ માં મુખ્ય કલાકાર અભિનેત્રી પુજા પ્રજાપતી ના ચાહકો દ્વારા ખુબ ખુશી લાગણી વ્યક્ત કરી છે

ખુબ ખુબ પ્રગતિ કરતા રહો ઘણી બધી ફિલ્મ માં મુખ્ય કલાકાર અભિનેત્રી તરીકે જોવા મળો એવી ખુબ ખુબ શુભેચ્છા


જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો

ચેરમેન શ્રી હેમરાજસિંહ વાળાની કલમે સાથે સહયોગ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

સવારકુંડલા ના લોક ગાયીકા આશા કારેલીયાને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વિધાનસભામાં કરાયા સન્માનિત

સવારકુંડલાના વતની અને ગુજરાતના લોકગાયિકાનું આશા કારેલીયા વિશ્વ રંગભૂમિ ના દિવસે…

1 of 383

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *