Entertainment

હિયા_ફાઉન્ડેશન દ્વારા અનુપમાબા ચૌહાણ દ્વારા આયોજિત ચેરીટી કલ્ચર પ્રોગ્રામ 2k23 સાથે નવરાત્રી પૂર્વે ઉજવણીનું આયોજન

સમગ્ર કાર્યક્રમનું આયોજન હિયા ફાઉન્ડેશન અને રોયલ ક્ષત્રાણી તલવારબાજી ગ્રુપના પ્રમુખ અનુપમંબા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

અને આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે :- રૂપલબા ડાભી (ગાયક) નીતલબા બિહોલા, પલ્લવી બૈસા (ઉદયપુર), રેણુ જી. ચૌહાણ મીડિયા પાર્ટનર:- રાજ સિંહ રાઠોડ મેક-અપ પાર્ટનર:- દિશા સોલંકી બેસ્ટ સપોર્ટેડ સભ્યો વૈશાલીબા ચાવડા અર્ચના તોમર

એન્કર:- ઓડ નેન્સી એ સેવા ઓ આપી હતી અને કાર્યક્રમના અંતે આયોજક અનુપમાબા ચૌહાણે ઉપસ્થિત તમામ મહેમાનો અને લોકોનો આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા જોશી નું થયું સન્માન

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *