Entertainment

ઘોરા ગામનું ગૌરવ એવા શશી પારેખ ના દીકરા વંશ પારેખ નો જન્મોત્સવ

15-09-2023, શુક્રવાર ના રોજ શ્રી લીમ્બચ ધામ – ઘોરા ગામ ખાતે
ગુજરાતી ફિલ્મ કલાકાર એવા શશી પારેખ ના દીકરાના જન્મ દિવસ ની ખુબજ સુંદર ઉજવણી કરવામાં આવી હતી .

જેમાં સમગ્ર સ્કૂલ ના શિક્ષક શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું
અને જે શિક્ષક શ્રી ઓએ શશી પારેખ ને શિક્ષા આપેલ હતી એમનું ચાંદી ના સિક્કા આપી સન્માન કર્યા હતા .

તે ઉપરાંત સમગ્ર સ્કૂલ ના વિદ્યાર્થી ને મધ્ય ભોજન શ્રી શશી પારેખ દ્વારા કરાવવામાં આવ્યું હતું .વંશ પારેખ ના જન્મ દિવસ નિમિતે સમગ્ર સ્કૂલ ના વિદ્યાર્થી ને પાણી ની બોટલ રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી.

તે ઉપરાંત સમગ્ર ગામ માટે લાયન્સ ક્લબ યુવા આણંદ ઘ્વારા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ , ફ્રી ડેન્ટલ કેમ્પ , ફ્રી આંખો ની તપાસ તથા રાહત દરે ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું અને 500 જેટલા વિદ્યાર્થી ઓ નું જમણવાર નું આયોજન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા જોશી નું થયું સન્માન

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *