Breaking NewsEntertainment

ડિમ્પલ પ્રજાપતિ એ ગુજરાત માં મોડલિંગ માં પ્રસીધ્ધી મેળવી સાથે ડી.જે માં પણ ખુબ મોટી નામના મેળવી છે.

અમદાવાદ ગુજરાત માં જન્મેલી અને નાનપણ માં માતા પિતા અને વડીલો ના આશીર્વાદ થી ભણતર ની સાથે સાથે તેમને પોતાના માટે કઈક કરવાનું મન થયું તેમને પોતાના માં રહેલી ટેલેન્ટ થી અને કળા થી મોડલિંગ ચાલુ કર્યું અને ખુબ ઓછા સમય માં મોડલિંગ માં રુચિ ધરાવનાર અને મ્યુઝીક પ્રત્ય શોખ હોઈ તેમને ફીમેલ ડીજે. તરીકે અમદાવાદ ગુજરાત માં ખુબ મોટી નામના મેળવી છે ડિમ્પલ પ્રજાપતિ અમદાવાદ માં તેમના માતા મીનાબેન અને પિતા મહેશભાઈ અને મોટી બહેન પુજા પ્રજાપતિ અને નાના ભાઈ હર્ષ પ્રજાપતિ સાથે રહે છે.તેમની મોટી બહેન પણ એક્ટિંગ અને મોડલિંગ કરે છે અને મોટી બહેન ના સાથ સહકાર થી અને ડિમ્પલ પ્રજાપતિ ને નાનપણ થી મોડલિંગ માટે ધગશ અને લગન હતી એટલે તેમને તેમના માં રહેલી ટેલેન્ટ અને કળા દ્વારા તેમના ચાહકો તેમજ તેમને ઘણા બધા શૂટિગ માટે ઓફર આવી રહી છે . તેમનું સપનું પણ પુરુ થયું આજે જયારે તે એક મોડલ તરીકે નામના મેળવી છે. ડિમ્પલ પ્રજાપતિ ને તેમની માતા અને મોટા બેન નો ખુબ મોટો સાથ સહકાર છે ,
ડિમ્પલ પ્રજાપતિ એ ઘણા બધા ફેશન શો પણ કર્યા છે.MANGLAM,PRIMA DESIGNER STUDIO,SHEIN, CLUB FACTORY,AMAZON,SLIVER LIN JEWELLERS,M STORE,TANISQ JEWALLERY,NAARLE BEUTY SALON,RSB CREATION,KRISHNA SALOON,અને બીજા નામાંકિત કંપની સાથે અને DESIGNER અને મેકઅપ આર્ટિસ્ટ સાથે કામ કરેલું છે
ડિમ્પલ પ્રજાપતિ ઘણી બધી બ્રાન્ડેડ કંપની ના શૂટ કરેલા છે,અને તેઓં DJ ING પણ શીખેલા છે તેઓં એ ડીજે માં ફીમેલ ડીજે તરીકે અમદાવાદ ની પ્રખ્યાત ફાઈવ સ્ટાર,અને સેવેન સ્ટાર હોટલ જેમકે ADANIS BELVEDAR,GOLF CLUB,TENT CITY,HAYATT,AEVLON,RADISSON BLU HOTEL(GANDHIDHAM) જેવી નામાંકીનત હોટેલ માં લાઇવ ડીજે કોન્સર્ટ કર્યા છે.તેમને પોતાની ટેલેન્ટ અને કળા થી ઘણા બધા ચાહકોના ચહિતા બન્યા છે.
ડિમ્પલ પ્રજાપતિ ને મોડેલીંગ અને ડીજે ની સાથે સામજીક કાર્ય માં ખૂબ મોટી લોક પ્રિયતા મેળવી છે અને બધા ને મદદ રૂપ થયા છે તેમને ઘણા બધા ધાર્મિક અને સામાજીક કાર્યો માં અતિથી મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે.ડિમ્પલ પ્રજાપતિ સોશિયલ મીડિયા માં ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, પોતાના ફોટો અને વીડિઓ મૂકી તેમના ચાહકો ના દીવાના બન્યા છે, તેમને સારું જમવાનો ખુબ શોખ છે.અને ટ્રાવેલિંગ,મ્યુઝીક અને નવું નવું શીખવાનો શોખ છે.તેઓ શિવ ભક્ત છે અને દરેક ધાર્મિક કાર્યો માં અગ્રસર છે

ડિમ્પલ પ્રજાપતિ દરેક કાર્ય ની શરૂવાત માં તેમના ઇષ્ટ દેવ અને માતાજી ને શીશ નમાવી વંદન કરી અને માતા પિતા ના આશીર્વાદ મેળવી દરેક કાર્ય ની શરૂવાત કરે છે

તેમના દરેક કાર્ય માં સચોટ અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે એટલે તેમને તેમના બધા કાર્ય માં પ્રસિદ્ધિ મેળવી છે

આવનાર દિવસોમાં તેમનું એવું સપનું છે હું મારા માટે અને બીજા માટે સારું કાર્ય કરીશ. અને મારી કોઈ પણ આવક માં હું સામાજીક કાર્ય અને જરૂિયાતમંદોને મદદ કરીશ.અને નાના બાળકો ને અભ્યાસ માં મદદ કરીશ અને નાના વર્ગ અને પછાત વિસ્તાર માં મારા થી બનતી મદદ કરીશ.

ડિમ્પલ પ્રજાપતિ એ જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ અને પેપર ના ચેરમેન હેમરાજ સિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજ સિંહ વાળા તેમજ ડાયરેકટર પૂજા પ્રજાપતિ અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા આ ઇન્ટરવ્યુ ત્યાર કરવામાં આવ્યું છે.

વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 379

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *